Belly Fat: પેટની ચરબી ઉતારવાના યોગ આસન


By Vanraj Dabhi21, Oct 2024 04:03 PMgujaratijagran.com

યોગ આસન

આજે અમે તમને એવા 6 યોગ આસ વિશે જણાવીશું, જેની મદદથી પેટની ચરબી પળવારમાં ઓગળી જશે.

નૌકાસન

પેટની ચરબી ઓગાળવા માટે નૌકાસન ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી પેટની ચરબી ઓછી થાય છે અને શરીરનું સંતુલન જળવાઈ રહે છે.

ભુજંગાસન

ભુજંગાસન નિયમિતપણે કરવાથી પેટની લટકતી ચરબીને ઓછી કરવામાં મદદ મળી શકે છે.

ધનુરાશન

ધનુરાશન કરવાથી પેટના સ્નાયુઓ મજબૂત થાય છે અને પેટની ચરબી ઓછી થાય છે.

કુંભાસન

કુંભાસન કરવાથી પેટની ચરબી તેમજ આખા શરીરની ચરબી બર્ન કરવામાં મદદ મળે છે.

ઉષ્ટ્રાસન

ઉષ્ટ્રાસન કરવાથી પેટના સ્નાયુઓ ખેંચાય છે, જેના કારણે સંકુચિત સ્નાયુઓ વિસ્તરે છે અને પેટ ઓછું થઈ શકે છે.

કપાલભાતિ

પેટની ચરબી ઝડપથી ઘટાડવા માટે તમે કપાલભાતિ કરી શકો છો.

વાંચતા રહો

આ યોગ આસનો પેટની ચરબી ઓગળી શકે છે, વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Weight Loss Food: વજન ઘટાડવા માટે તમે આ ખોરાકનો ડાયટ ચાર્ટ ફોલો કરો