કેટલાક ભારતીય સુપરફૂડ્સનું સેવન કરીને તમે તમારું વધેલું વજન ઘટાડી શકો છો, ચાલો જાણીએ.
કોબીજમાં કેલરી ઓછી અને ફાઈબર વધારે હોય છે. તેથી તેનું ચોખા અથવા બટાકા સાથે ખાઈ શકાય છે.
પિસ્તામાં ખૂબ જ ઓછી કેલરી હોય છે, જે વજન ઘટાડવા માટે એક ઉત્તમ વિકલ્પ છે.
પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર મસુરની દાળ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને સ્નાયુઓની વૃદ્ધિમાં મદદ કરે છે.
તેમાં કેટેચીન નામનું એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે મેટાબોલિઝમ અને ફેટ ઓક્સિડેશનને વેગ આપે છે. રોજ સેવન કરવાથી કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.
આમળામાં વિટામિન સી, ફાઈબર અને એન્ટીઑકિસડન્ટ હોય છે, જે ડિટોક્સિફિકેશન અને પાચનમાં મદદ કરવાની સાથે તે પેટને ભરેલું રાખે છે.
ફાઈબર અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર, ચિયા સીડ્સ પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે.
ઓમેગા-3 ફેટી એસિડ અને ફાઈબરથી ભરપૂર હોય છે, જે વજન ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
આદુ પાચનમાં મદદ કરે છે અને મેટાબોલિઝમને વેગ આપે છે. તે કેલરી બર્ન કરવામાં મદદરૂપ છે.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.