ઘણા બાળકો ગમે તે ભોજન કરી લેતા હોવાથી દુબળા પાતળા જ રહેતા હોય, તો આજે અમે તમને એવા કેટલાક ખોરાક જણાવીશું જે તેમનું વધારી શકે છે.
મેરીનેટેડ પનીરના ટુકડાને બરાબર શેકીનેને બાળકોને નાસ્તામાં બનાવી આપો, પ્રોટીનથી ભરપૂર આ સ્વાદિષ્ટ ભોજનથી બાળકોનું વધી શકે છે.
ચાટ મસાલા, દહીં અને તાજી કોથમીર સાથે શેકેલા શક્કરીયા એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે બાળકોનું વજન વધારી શકે છે.
બદામ, ખજૂર અને ઈલાયચી સાથે દૂધને મિક્સ કરીને ક્રીમી, કેલરી-ગાઢ સ્મૂધી બાળકોના વજન વધારવા માટે પરફેક્ટ છે.
ચોખા, દાળ અને મિશ્ર શાકભાજી સાથે બનેલી આ વાનગી પ્રોટીન અને કેલરીથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી બાળકોનું વજન વધી શકે છે.
સોજી, ઘી અને બદામમાંથી બનાવેલ એક મીઠાઈ છે, કેલરીથી ભરપૂર અને સ્વાદિષ્ટ ડેઝર્ટ બાળકોનું વજન વધારવામાં મદદ કરી શકે છે.
ચણાના લોટ અને શાકભાજીથી બનતા ચિલા એક સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરેલું ભોજન છે જે બાળકોના વજન વધારવા માટે પરફેક્ટ છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરજો અને આવી અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.