હેલ્ધી રહેવાની સાથે વજનને કંટ્રોલ કરવા માટે કેટલાક જ્યુસનું સેવન કરી શકાય છે, ચાલો જાણીએ તેના વિશે.
ગાજરના જ્યુસમાં ફાયબર અને વિટામિન E મળી આવે છે, તેનું સેવન કરવાથી કેલરી બર્ન થાય છે, જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
દાડમના રસમાં 54 ટકા કેલરી હોય છે, જેનું સેવન કરવાથી વજન ઘટાડવા માટે મદદરૂપ છે.
કાકડીમાં ફાઈબર ભરપૂર હોય છે, તેથી તેનું સેવન કરવાથી વજન ઘટાડી શકાય છે.
કારેલાના જ્યુસમાં 17 ટકા કેલરી બર્ન થાય છે તેથી તેનું સેવન કરવાથી વજન કંટ્રોલ કરવાની સાથે તે બ્લડ સુગરને પણ કંટ્રોલમાં રાખે છે.
આમળામાં 15 કટા કેલરી હોય છે તેથી તેનું સેવન કરીને તમે પેટની ચરબી ઘટાડી શકો છો.
જીવનશૈલી સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.