અત્યારના વ્યસ્ત જીવનશૈલી અને ખાવાની ખોટી આદતોને કારણે વજન ઝડપથી વધી જવું સામાન્ય બની ગયું છે. જો તમે 1 મહિનામાં વજન ઘટાડવા માંગતા હોવ તો કેટલાક ખાસ યોગાસનો તમને આમાં મદદ કરી શકે છે આ યોગાસનો તમને ફિટ અને તંદુરસ્ત રાખવામાં સહાય કરશે. આવો જાણીએ વધુમાં
આ આસન વજન ઘટાડવા માટે અસરકારક છે અને પીઠના દુખાવાને પણ રાહત આપે છે.
આ આસન કરવા માટે પેટ પર સૂઈને પગોને વાળીને હાથથી પકડી રાખો પછી માથા, છાતી અને જાંઘને ઊપરની તરફ ઉઠાવો.
સેતુબંધાસન કરવાથી વજન ઓછું થાય છે અને સ્પાઇનની ફ્લેક્સીબીલીટી વધે છે.
વોરિયર પોઝના નામે ઓળખાતા આ આસનથી વજન અને ખભા-પગની ચરબી ઘટાડવામાં મદદ મળે છે.
આ આસન બાજુની ચરબીને ઝડપથી ઓછી કરીને વજન ઘટાડે છે.
ઉત્કટાસનથી વજન ઘટાડવું સરળ છે અને શરીરની લવચીકતા પણ વધે છે.