વાળમાં ઈંડા લગાવવાની 5 રીત અને તેના ફાયદા


By hariom sharma10, Apr 2023 08:00 AMgujaratijagran.com

લીંબુ મિક્સ કરીને

લીંબુમાં વાળના ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટેના ગુણ રહેલા હોય છે. ઈંડામાં લીંબુનો રસ મિક્સ કરીને વાળ પર તેનું માસ્ક તૈયાર કરી લો અને તેને વાળમાં લગાવો.

દહીંની સાથે

વાળને મજબૂત અને ચમકદાર બનાવવા માટે તમે ઈંડાની સાથે દહીં મિક્સ કરીને લગાવી શકો છો. આ માટે 2 ઈંડામાં 2થી 3 ચમચી દહીં મિક્સ કરી લો. પેસ્ટને 10થી 15 મિનિટ માટે વાળ પર લગાવો, ત્યાર બાદ વાળને સાફ પાણીથી ધોઇ

ડાયરેક્ટ વાળ પર લગાવો

વાળમાં ઈંડા લગાવવાથી વાળને ડ્રાઇનેસથી છુટકારો મળે છે. આનાથી વાળમાં ચમક આવે છે. આ માટે ઈંડાને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાવો.

કેળા સાથે

વાળને મજબૂત બનાવવા માટે ઈંડાને કેળામાં મૈસ કરીને લગાવી શકો છો. કેળામાં પોટેશિયમ અને વિટામિન બી હોય છે, જે વાળને મોઇશ્ચરાઇઝ કરે છે.

એલોવેરા જેલ સાથે

ઈંડાના સફેદ ભાગમાં એલોવેરા જેલ મિક્સ કરીને વાળમાં લગાવો. આના એન્ટિઇન્ફ્લેમેટરી, એન્ટિસેપ્ટિક અને મોઇશ્ચરાઇઝિંગ ગુણ સ્કેલ્પને હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

કેરીની છાલના ફાયદા