વિટામિન B12 આપણા શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્ત્વ છે, જે શરીરના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શરીરમા તેની ઉણપથી થાક, નબળાઈ, અને એનિમિયા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ ઉણપને દૂર કરવા માટે કેટલાક બીજ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ વધુમાં
ચિયા સીડ્સ વિટામિન B12નો એક ઉત્તમ સ્ત્રોત છે. એ ઓમેગા 3 ફેટી એસિડથી પણ ભરપૂર છે, જે હૃદયના આરોગ્ય માટે જરૂરી છે. ચિયા સીડ્સમાં વિટામિન B12 ઉપરાંત, ફાઈબર અને પ્રોટીન પણ મળી આવે છે, જે પાચન તંત્રને મજબૂત બનાવે છે
કોળાના બીજમા રહેલું વિટામિન B12, એન્ટીઓકસીડેન્ટ તત્વો શરીરને ફ્રી રેડિકલ્સ સામે બચાવે છે અને ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
સૂર્યમુખીના બીજોમાં વિટામિન B12 સાથે ફેટી એસિડ્સ અને વિટામિન E પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ બીજ ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદયના સ્વાસ્થ્યને પણ જાળવી રાખે છે
અળસીના બીજમાં વિટામિન B12 મળી આવે છે આ સાથે તેમાં ફાઇબર પણ વધુ પ્રમાણમાં હોય છે, જે પાચન તંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.