કારેલા અથવા કારેલાનો રસ મેટાબોલીઝમને સારુ બનાવે છે, આ સિવાય તેમાં કેલરીની માત્રા પણ ઓછી હોય છે જે વજનમાં ઘટાડો કરી શકે છે.
કારેલામાં એવા ગુણો રહેલા હોય છે જે બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.
કારેલાનો રસ શરરીને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે, આ સિવાય યકૃતમાં ઓક્સિડેટીવ તણાવ ઘટાડીને યકૃતના સ્વાસ્થ્યને સારુ બનાવે છે
કારેલાના રસમાં રહેલા એન્ટીઑકિસડન્ટો અને વિટામિન-C ત્વચા સંબધિત બીમારીઓથી બચાવે છે.
કારેલા એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને હૃદય રોગ રોગોનું જોખમ ઘટાડી શકે છે.
કારેલા એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે શરીરમાં મુક્ત રેડિકલ સામે લડવામાં મદદ કરે છે અને હૃદય રોગ રોગોનું જોખમ ઘટાડી શકે છે.
સામગ્રી: 1 કારેલા, 1 નાનું સફરજન, 1, ઇંચ આદુ, લીંબુનો રસ, પાણી, ચપટી મીઠું અને મધ
કારેલા, સફરજન અને આદુને સમારી લઈ તેને મીક્ષર જારમાં નાખીને બ્લેન્ડ કરી લો. હવે તેની ઉપર લીંબુના રસ પાણી અને મીઠું મીકસ કરો
હવે આ મીકસરને એક ગ્લાસમાં ગાળી લો અને વધુ મીઠાશ માટે થોડું મધ ઉમેરો.