નારંગીને વિટામિનનો સારો સ્ત્રોત હોય છે. તેના સેવનથી આપણને ઘણા ફાયદા મળે છે. પરતું તેનું વધું પડતું સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે.
નારંગીમાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઈબર જેવા ગુણો મળી આવે છે.
કબજિયાત અને એસિડિટીથી પરેશાન લોકોએ ભૂલથી પણ નારંગીનું સેવન ન કરવું જોઈએ.
દાંતના દુખાવાથી પરેશાન લોકોએ નારંગી ન ખાવી જોઈએ.
જે લોકો હાડકા અને સાંધાના દુખાવાથી પરેશાન હોય તેઓએ ભૂલથી પણ નારંગીનું સેવન ન કરવું જોઈએ.
નિષ્ણાતોના મતે જે લોકો કિડનીની સમસ્યાથી પરેશાન હોય તેમણે નારંગીનું સેવન ન કરવું જોઈએ.
એક્સપર્ટના મતે જે લોકો હાર્ટબર્નથી પીડાય છે તેમણે નારંગીનું સેવન ન કરવું જોઈએ. સંતરામાં એસિડિક ગુણ હોય છે,જે તમારી હાર્ટબર્નની સમસ્યા વધારી શકે છે.
ખાલી પેટ નારંગીનું સેવન નુકસાનકારક હોઈ શકે છે, તેથી કંઈક ખાધા પછી જ નારંગી ખાવાનો પ્રયાસ કરો. સાંજે નારંગી ખાવાનું ટાળો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.