આ 5 સ્ટ્રીટ ફૂડ્સ ગુજરાતમાં સૌથી વધુ લોકપ્રિય છે


By Jivan Kapuriya04, Aug 2023 06:17 PMgujaratijagran.com

પાત્રા

સ્વાદિષ્ટ અને ક્રિસ્પી ગુજરાતી શેરી નાસ્તામાંનું એક પાત્રા છે. તે બાઈટ પ્રકારનું અને રોલ્ડ-અપ નાસ્તો છે, જે વરાળથી પકાવવામાં આવે છે.

ખાંડવી

ખાંડવીને ફોલ્ડ અપ કરવામાં આવે છે અને તે સૌથા વધુ પસંદ કરવામાં આવતા ગુજરાતી નાસ્તામાંનું એક છે. તેમાં મીઠા લીમડાના પાન, નારિયેળનું કોપરું અને સરસવના દાણાં ઉપરાંત ચણાનો લોટ સાથે બનાવવામાં આવે છે.

હાંડવો

હાંડવોએ અન્ય એક જાણીતુ ગુજરાતી સ્ટ્રીટ ફુડ છે જે ચોખા,દાળ,ધાણા,છાશ,લોટ અને બબ્બાના ગોળના સ્વાદિષ્ટ મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

ફાફડા-જલેબી

ફાફડા જલેબીએ બે નાસ્તા છે જે સામાન્યા રીતે એકસાથે ખાવામાં આવે છે અને વારંવાર વધારે પ્રમાણમાં લેવામાં આવે છે. ચણાનો લોટ,હળદર અને એલચીના દાણાનો ઉપયોગ ફાફળા બનાવવામાં માટે થાય છે,જે પછી લાંબા વણીને તાવડામાં તળવામાં આવે છે અને જલેબી અને ચટણી સાથે પીરસવામાં આવે છે.

દાબેલી

દાબેલીએ અન્ય લોકપ્રિય ગુજરાતી સ્ટ્રીટ ફુડ છે.

દરરોજ 40 ગ્રામ પનીર ખાવાથી દૂર થાય છે અનેક સમસ્યા, ફાયદા જાણીને ચોંકશો તમે