5 લાર્જ કેપ શેર કે જેમણે વળતરના સ્વરૂપે કરી આપી મબલખ કમાણી


By Nileshkumar Zinzuwadiya23, Sep 2023 04:33 PMgujaratijagran.com

આ કંપનીઓ

ડિવિન્ડની સારી આવક રળી આપનાર શેરોમાં વેદાંતા, હિન્દુસ્તાન ઝીંક, કોલ ઈન્ડિયા, પાવર ગ્રિડ, ONGCનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ છેલ્લા 12 મહિનામાં ડિવિડન્ડની સારી આવક આપી છે.

વેદાંતા

વેદાંતાએ છેલ્લા 12 મહિના દરમિયાન ઈલ્ડ 12 ટકા રહી છે. કંપનીએ આ અવધિ દરમિયાન રૂપિયા 69 ડિવિડન્ડ આપ્યું છે, જે એકંદરે ખૂબ જ સારું વળતર માનવામાં આવે છે.

હિન્દુસ્તાન ઝીંક

હિન્દુસ્તાન ઝીંકના શેરોમાં છેલ્લા 12 મહિનામાં ડિવિડન્ડ પેટે લગભગ 19 ટકા વળતર મળ્યું છે. કંપનીએ આ અવધિ દરમિયાન રૂપિયા 61.5 ડિવિડન્ડ આપ્યું છે. ONGCએ આ અવધીમાં 6 ટકા ડિવિડન્ડ આપ્યું છે.આ અવધિમાં રૂપિયા 11.25 ડિવિડન્ડ આપ્યું છે.

કોલ ઈન્ડિયા

કોલ ઈન્ડિયાએ છેલ્લા 12 મહિનામાં ડિવિડન્ડ પેટે આશરે 9 ટકા વળતર આપ્યું છે. કંપની દ્વારા આ અવધિ દરમિયાન 24.25 રૂપિયા ડિવિડન્ડની ચુકવણી કરી હતી. પાવર ગ્રિડે આ અવધિમાં 7 ટકા લેખે ડિવિડન્ડ ચુકવણી કરી છે. રૂપિયા 14.75 ડિવિડન્ડ આપ્યું છે.

પરફેક્ટ ગોળ રોટલી બનાવવા માટે આ ટિપ્સ અજમાવો