શરીરને હાઇડ્રેટેડ રાખવા આ 5 હોમમેઇડ ડ્રીંકસ બનાવો


By Smith Taral23, Mar 2024 01:03 PMgujaratijagran.com

ઉનાળા દરમિયાન, ગરમીના લીધે શરીર જલ્દી ડિહાઇડ્રેટ થઈ જાય છે, માટે શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધારે પ્રમાણમાં પાણી પીવું જરૂર છે છે. આ માટે જો તમે માત્ર પાણી પીવા ન માંગતા હોવ તો આ હોમ મેડ ડ્રીંક પી શકો છો.

નાળિયેરનું પાણી

નાળિયેરનું પાણીમાં પોટેશિયમ, સોડિયમ અને મેગ્નેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ ધરાવે છે, આ સિવાય તેમાં કેલરી પણ ઓછી હોય છે વજન ઘટાડવામાં મદદ કરે છે અને હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરે છે.

કાકડીનો જ્યુસ

કાકડીનો જ્યુસ પૌષ્ટિક ડ્રીંક છે જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે. કાકડીના જ્યુસ પીવાથી વજન ઘટાડવા, બ્લડ પ્રેશર ઘટાડવું અને હાડકાના સ્વાસ્થ્યને વગેરે માટે ફાયદાકારક માનવામાં આવે છે.

ફ્રુટ સ્મૂધી

ફ્રુટ સ્મૂધી પણ ઘણું હેલ્ધી હોય છે અને તેમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. પ્રોટીન, ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ થી ભરપુર આ ડ્રીંક ને આ ઉનાળામાં જરુરથી ટ્રાય કરો

લીંબુ પાણી

લીંબુ પાણી ઉનાળાના સૌથી વધુ પીવાતું સૌથી લોકપ્રીય પીણું છે, ખાંડ અને સોડા નાખીને પીણાંનો વધુ ટેસ્ટી બનાવી શકાય છે.

ચિયા બીજ પાણી

ચિયા બીજને પલાળી રાખી પછી તેનું પાણીમાં પીવાથી શરીરને હાઇડ્રેટેડ રાખી શકાય છે.

ઝડપથી વજન ઘટાડવા માટે આ 5 શાકભાજીના રસનું સેવન કરો