ઝડપથી વજન ઘટાડવા માટે આ 5 શાકભાજીના રસનું સેવન કરો


By Smith Taral23, Mar 2024 12:40 PMgujaratijagran.com

દૂધીનો જ્યુસ

દૂધીનો જ્યુસમાં વિટામિન A, B અને C જેવા પોષક તત્વો રહેલા હોય છે. આ જ્યુસ પીવાથી પાચન સમસ્યાઓ અટકાવે છે.

ગાજરનો રસ

ગાજરનો રસમાં ફાઇબર, વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય તત્ત્વોથી ભરપૂર છે. ગાજરનો જ્યુસ ભૂખને ઓછી કરી દે છે, અને વજન ઘટાડવા મદદ કરે છે.

પાલકનો રસ

પાલકનો રસ ઓછી કેલરી , ઉચ્ચ ફાઈબરયુક્ત વાળું પીણું છે જે પીવાથી ભૂખ માટે છે અને પાચન સ્વાસ્થ્યને સારું કરે છે.

કાકડીનો રસ

કાકડીઓ ખૂબ જ પોષક તત્ત્વો ધરાવે છે જે શરીરને પાણીની માત્ર જાળવી રાખે છે. કાકડીનો રસ પાચનમાં સુધારો કરે છે અને ત્વચા સારી કરે છે.

બીટરૂટનો રસ

બીટરૂટનો રસ વિટામિન્સ, મિનરલ્સ, ફોલેટ, નાઈટ્રેટ્સ, ડાયેટરી ફાઈબર રહેલા હોય છે. આ રસ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

આવીજ સ્વાસ્થ્ય સંબધિત જાણકારી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

શું ઉનાળામાં પરસેવાના કારણે શૂઝમાંથી દુર્ગંધ આવે છે, અપનાવો ઘરેલુ ઉપાય