Dark Circle Remedies: આંખોની નીચે ડાર્ક સર્કલ દૂર કરવાની ટિપ્સ એન્ડ ટ્રીક્સ


By Vanraj Dabhi15, Dec 2024 01:30 PMgujaratijagran.com

આંખોની નીચે ડાર્ક સર્કલ

વર્તમાન સમયમાં મોટાભાગના લોકોની સમસ્યા આંખોની નીચે ડાર્ક સર્કલ છે. ડાર્ક સર્કલ આખા ચહેરાની સુંદરતા બગાડે છે.

કાકડીનો ઉપયોગ

કાકડીમાં પ્રાકૃતિક બ્લીચિંગ અસર જોવા મળે છે જે ત્વચાને ઠંડક અને તાજગી આપે છે. આ ડાર્ક સર્કલ ઘટાડવામાં પણ મદદ કરે છે.

બટાકાનો રસ

બટાકામાં રહેલા એન્ઝાઇમ્સ અને વિટામિન સી ડાર્ક સર્કલ ઘટાડવામાં મદદ કરે છે. આ માટે કાચા બટાકાને છીણી તેનો રસ કાઢીને કોટન બોલની મદદથી આંખોની નીચે લગાવો.

ટી બેગ

ટી બેગમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ અને ટેનીન બળતરા ઘટાડવામાં અને ત્વચા પર ડાર્ક સર્કલ ઓછા કરીને ચમકદાર બનાવવામાં મદદરૂપ છે.

બદામ તેલ

બદામના તેલમાં વિટામિન E હોય છે, જે ત્વચાને પોષણ આપે છે અને ડાર્ક સર્કલ ઘટાડે છે.

એલોવેરા જેલ

એલોવેરા ત્વચાને હાઇડ્રેટ અને નરમ બનાવે છે, જેનાથી ડાર્ક સર્કલ ઓછા થાય છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Winter Tips: શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવાની દેશી પદ્ધતિઓ