Earwax Removal Tips: કાનનો મેલ સાફ કરવા માટે આ 5 ઘરેલું ઉપચાર અજમાવો


By Vanraj Dabhi10, Feb 2025 12:41 PMgujaratijagran.com

કાનનો મેલ

કાનનો મેલ એ એક સામાન્ય સમસ્યા છે. ઘણી વખત મેલ વધારે હોય ત્યારે સાંભળવાનું ઓછું થાય છે. આવી સ્થિતિમાં કેટલાક ઘરેલું ઉપાય અજમાવીને સમસ્યા દૂર કરી શકાય છે.

તેલ

ઓલિવ તેલ, નાળિયેર તેલ અથવા બદામનું તેલ કાનના મેલને નરમ કરીને તેને બહાર કાઢવામાં મદદ કરે છે.

હાઇડ્રોજન પેરોક્સાઇડ

હાઇડ્રોજન પેરોક્સાઇડ એ કુદરતી ક્લીન્સર છે જે કાનના મેલને તોડીને તેને બહાર કાઢવામાં મદદ કરે છે.

મીઠુંવાળું પાણી

મીઠું વાળું પાણી કાનના મેલને નરમ કરીને તેને બહાર કાઢવામાં મદદ કરી શકે છે.

સ્ટીમ

સ્ટીમ એટલે કે વરાળ લેવાથી કાનનો મેલ નરમ થઈ જાય છે અને તે સરળતાથી બહાર આવે છે.

ડુંગળીનો રસ

ડુંગળીના રસમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણ હોય છે, જે કાનના મેલને સાફ કરવામાં મદદ કરે છે.

વાંચતા રહો

સ્વાસ્થ્ય અને જીવનશૈલી સંબંધીત આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Teddy Day 2025: તમારા પાર્ટનરને સ્પેશિયલ ફિલ કરવવા માટે ટેડી સાથે આ વસ્તુઓ આપો