Teddy Day 2025: તમારા પાર્ટનરને સ્પેશિયલ ફિલ કરવવા માટે ટેડી સાથે આ વસ્તુઓ આપો


By Vanraj Dabhi10, Feb 2025 10:40 AMgujaratijagran.com

ટેડી ડે 2025

આજે વેલેન્ટાઇન વીકનો ચોથો દિવસ છે. આ દિવસે યુગલો ટેડી ડે તરિકે ઉજવે છે. તમે તમારા ક્રશને ટેડી સાથે કેટલીક ખાસ વસ્તુઓ ભેટમાં આપવા માંગતા હોવ, તો તમે આ ખાસ ભેટો આપી શકો છો.

ચોકલેટ મોકલો

તમારા જીવનસાથીને ટેડી બેરની સાથે ઘણીબધી ચોકલેટ પણ મોકલી શકો છો. તે પોતાની મનપસંદ ચોકલેટ જોઈને ખૂબ ખુશ થશે.

વ્યક્તિગત સંદેશ આપો

જો તમે તેને ટેડી બેર આપવાની સાથે ખાસ ફિલ કરાવવા માંગતા હોવ, તો તમે તેની સાથે એક વ્યક્તિગત સંદેશ મોકલી શકો છો.

વ્યક્તિગત નામની ચેઇન

ટેડી ડે પર તમારા પાર્ટનરને ખાસ ફિલ કરાવવા માટે તમે તેને વ્યક્તિગત નામની ચેઇન પણ ભેટમાં આપી શકો છો.

ફૂલોનો ગુલદસ્તો

ટેડી ડે પર તમારા જીવનસાથીને ટેડી સાથે ફૂલોનો ગુલદસ્તો મોકલવો શ્રેષ્ઠ રહેશે.

કસ્ટમાઇઝ્ડ ટેડી બેર

તમારા જીવનસાથીને સ્પેશિયલ ફિલ કરાવવા માટે તમે તેને કસ્ટમાઇઝ્ડ ટેડી બેર મોકલી શકો છો.

ટેડી ફોન કવર

જો તમારા પાર્ટનરને સુંદર વસ્તુઓ ગમે છે, તો તમે તેને ટેડી પ્રિન્ટવાળું ફોન કવર ભેટમાં આપી શકો છો.

બ્રાઉન કસ્ટમાઇઝ્ડ સ્વેટશર્ટ

ટેડી ડે પર તમે તમારા પાર્ટનરને બ્રાઉન રંગનો કસ્ટમાઇઝ્ડ સ્વેટશર્ટ પણ ભેટમાં આપી શકો છો.

વાંચતા રહો

ટેડી સાથે આ વસ્તુઓ ભેટમાં આપવી શ્રેષ્ઠ રહેશે. આવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

Overthinking: શું તમે વધુ પડતા વિચારવાથી પરેશાન છો? આ 4 યોગાસનો કરવાથી રાહત મળશે