હિપ ચરબી ઘટાડવા માટે આ 5 સરળ કસરતો કરો


By Smith Taral20, Mar 2024 02:19 PMgujaratijagran.com

સાઇડ લેગ રાઈસ

સાઇડ લેગ રાઈસે કરવાથી જાંઘના સ્નાયુઓ મજબૂત થાય છે. તમારે દરરોજ આના 10 ના 3 સેટ મારવાથી શરૂ કરવું જોઈએ

ધીરે ધીરે તમારી ક્ષમતા પ્રમાણે તમે આના રેપ વધારી શકો છો

હિપ અબ્ડકશન

આ તમને તમારા હિપ સ્નાયુઓ અને જાંઘને શેપમાં લાવવામાં મદદ કરશે.

આ સિવાય આ કસરત તમને હિપ અને ઘૂંટણના દુખાવામાં પણ રાહત આપે છે

ગ્લુટ બ્રિજસ

તમારી પીઠ પર તમારા ઘૂંટણ વાળીને અને પગ ફ્લોર પર સપાટ રાખીને નીચે ની તરફ બેન્ડ થાઓ. જો તમને પીઠમાં દુખાવો રહેતો હોય તો આ કરવાથી તમને તેમાં રાહત મળી શકે છે

આ કસરત તમારી પીઠ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

પ્લેન્ક લેગ લિફ્ટ્સ

પ્લેંકની પોઝિશનમાં આવી જાઓ પછી એક પગ ઉપાડો. 5 સેકન્ડ માટે તેમ રેહવા દઈ અને બીજા પગ પણ આમ ઉપર કરી રીપિટ કરો

સ્ટેન્ડિંગ સાઇડ ક્રન્ચ

તે જાંઘના સ્નાયુઓ અને બાજુઓના સ્નાયુઓને મજબૂત રાખે છે આ કરવાથી તમે બોડી નું સ્ટ્રેચિંગ પણ સારું થાય છે.

જેઓ નવી નવી કસરત જવાનું શરૂ કરે છે તેમને આ કસરત કરવાની સલાહ આપવામાં આવે છે. તમે આના 15ના 3 સેટ સાથે સારું કરી શકો છો.

વજન ઘટાડવવા માટે કસરત કરવાનો સમય નથી મળતો આ 5 ટીપ્સને કરો ફોલો, મળશે શ્રેષ્ઠ પરિણામ