કારેલાની કડવાશ ઘટાડવા માટે તમે સોયા સોસ અને થોડી ખાંડ ઉમેરી તેનું શાક બનાવી શકો છો
કારેલાને વચ્ચે કટ મારી તેમા ગ્રાઉન્ડ મીટ અને મસાલાના ભરી દો
હવે જ્યા સુંધી કારેલા ટેન્ડર થાય ત્યાં સુધી બેક કરો અથવા સ્ટીમથી પકાવી લો
તમે બિટર ગોર્ડ ચિપ્સ પણ બનાવી શકો છો તેને હેલ્ધી રાખવા એર ફ્રાયરનો ઉપયોગ કરી શકો છો.
કડવાશ ઓછી કરવા માટે કાતરી કરલાને મીઠાવાળા પાણીમાં પલાળી રાખો, પછી તેમા મીઠી અને ખાટા સ્વાદ માટે આમલીની પેસ્ટ, ગોળ અને મસાલા ઉમેરીને બનાવો
કારેલાને ડુંગળી, ટામેટાં અને મસાલા સાથે નરમ થાય ત્યાં સુધી સાંતળી લો અને પછી તેને મસાલેદાર દહીં સાથે મિક્સ કરી. આને રોટલી અને પરાઠા સાથે ખાઈ શકાય છે