કોફીના ઉપયોગથી ચહેરા પર નેચરલ ગ્લો લાવો


By Smith Taral14, Apr 2024 01:45 PMgujaratijagran.com

કોફી

કોફીમાં એન્ટીઓક્સીડેન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો જોવા મળે છે, જે ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

નેચરલ ગ્લો

જો કોફીનો ઉપયોગ ચહેરા પર કરવામાં આવે તેના પર ઈન્સ્ટન્ટ ગ્લો લાવી શકાય છે.

ડેડ સ્કિન

અઠવાડિયામાં બે થી ત્રણ વખત ત્વચા પર કોફીનો ઉપયોગ કરવાથી ડેડ સ્કિન દૂર થઈ શકાય છે.

કરચલીઓ ઘટાડે છે.

કોફી ત્વચાને કડક બનાવે છે, ફાઇન લાઇન અને કરચલીઓ ઘટાડે છે.

કેવી રીતે લગાવશો

કોફીનો ઉપયોગ કરવાની આ કેટલીક રીતો જાણી લો

કોફી માસ્ક

બે ચમચી કોફી પાવડરમાં બે ચમચી એલોવેરા જેલ મિક્સ કરીને ચહેરા પર 30 મિનિટ સુધી લગાવો.

કોફી પેસ્ટ

બે ચમચી કોફી પાવડરમાં એક ચમચી ઓલિવ ઓઈલ મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી, ચહેરા અને ગરદનને 5 મિનિટ સુધી મસાજ કરો.

પાણી સાથે કોફી

એક કપ ઠંડા પાણીમાં એક ચમચી કોફી પાવડર મિક્સ કરો. તેને રૂની મદદથી ત્વચા પર લગાવો.

ભારતમાં મળતા આ સ્ટ્રીટ ફુડને તમે ઘરે પણ સરળતાથી બનાવી શકો છો