Belly Fat: પેટમાં જતાં જ ચરબીને સડસડાટ ઓગાળી દેશે આ ફળ


By Sanket M Parekh02, Oct 2024 03:36 PMgujaratijagran.com

3 ફળ ખાવ

ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. 3 ફળોનું સેવન પેટમાં જતાં જ ચરબીને સડસડાટ ઓગાળવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ આ 3 ફળ ક્યા છે

પપૈયું

પપૈયું પણ પેટની ચરબી ઘટાડવાનું કામ કરે છે. દરરોજ ખાલી પેટ પપૈયા ખાવાથી પેટની ચરબી માખણની જેમ ઓગળવા માંડે છે.

સંતરા

પેટની ચરબી ઓછી કરવા માટે સંતરાનું સેવન ફાયદેમંદ નીવડી શકે છે. ખાટા ફળો ચરબી

સફરજન ખાવ

પેટની ચરબી ઓછી કરવા માટે સફરજનનું સેવન કરવું જોઈએ. સફરજન ફાઈબરનો સારો સોર્સ મનાય છે. આથી ખાલી પેટ સફરજન ખાવા જોઈએ.

ખાલી પેટ આ ફળો ખાવ

ચરબીને ઝડપથી ઉતારવા માટે આ ફળોનું સવારે ખાલી પેટ સેવન કરવું જોઈએ. ખાલી પેટ આવા ફળો ખાવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે અને થોડા દિવસમાં તમે એકદમ સ્લિમ દેખાવા લાગશો.

ધ્યાન રાખશો

શરીરની ચરબી ઘટાડવા માટે આ ફળ ફાયદેમંદ હોય છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે, આવા ફળનું સેવન દિવસમાં એકથી વધારે વખત ના કરવું જોઈએ.

High BP: હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ આટલી કાળજી લેવી જોઈએ