વધતા વજનથી દરેક ચિંતિત છે. વજન ઘટાડવા માટે ખોરાક પસંદ કરતી વખતે ઓછી કેલરી, પોષક તત્વોથી ભરપૂર અને સંતુલિત આહાર પર ધ્યાન આપવું જોઈએ.
ફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે. 3 ફળોનું સેવન પેટમાં જતાં જ ચરબીને સડસડાટ ઓગાળવાનું કામ કરે છે. તો ચાલો જાણીએ આ 3 ફળ ક્યા છે.
પપૈયું પણ પેટની ચરબી ઘટાડવાનું કામ કરે છે. દરરોજ ખાલી પેટ પપૈયા ખાવાથી પેટની ચરબી માખણની જેમ ઓગળવા માંડે છે.
પેટની ચરબી ઓછી કરવા માટે સંતરાનું સેવન ફાયદેમંદ નીવડી શકે છે. ખાટા ફળો ચરબી
પેટની ચરબી ઓછી કરવા માટે સફરજનનું સેવન કરવું જોઈએ. સફરજન ફાઈબરનો સારો સોર્સ મનાય છે. આથી ખાલી પેટ સફરજન ખાવા જોઈએ.
ચરબીને ઝડપથી ઉતારવા માટે આ ફળોનું સવારે ખાલી પેટ સેવન કરવું જોઈએ. ખાલી પેટ આવા ફળો ખાવાથી પેટની ચરબી ઝડપથી ઘટે છે અને થોડા દિવસમાં તમે એકદમ સ્લિમ દેખાવા લાગશો.
શરીરની ચરબી ઘટાડવા માટે આ ફળ ફાયદો કરે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખજો કે, આવા ફળનું સેવન દિવસમાં એકથી વધારે વખત ના કરવું જોઈએ.
ખાંડયુક્ત પીણાં (સોડા, જ્યુસ, એનર્જી ડ્રિંક્સ) . પ્રોસેસ્ડ ફૂડ (ચિપ્સ, બિસ્કિટ, ફાસ્ટ ફૂડ) . શુદ્ધ કાર્બોહાઈડ્રેટ્સ (સફેદ બ્રેડ, મેંદાની વસ્તુઓ). તળેલું ખાદ્ય (વડા, ભજીયા, ફ્રેન્ચ ફ્રાઈસ).