નિરમા સહિત 3 કંપનીએ ગ્લેનમાર્ક લાઈફમાં રસ દર્શાવ્યો


By Nileshkumar Zinzuwadiya2023-05-23, 23:09 ISTgujaratijagran.com

ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસ

નિરમા સમૂહ અને જાણીતી ઈક્વિટી કંપનીઓ ગ્લેનમાર્ક લાઈફ સાયન્સિસને ખરીદવાની સ્પર્ધામાં સામેલ થઈ શકે છે

સિમેન્ટ ક્ષેત્રે સફળતા

કંપનીએ જુલાઈ 2016માં આશરે રૂપિયા 9,400 કરોડમાં લાફાર્જ ઈન્ડિયાની સંપત્તિ ખરીદી સિમેન્ટ ક્ષેત્રે સફળતા મેળવી હસ્તક કરી હતી.

ગ્લેનમાર્કની 82.80 ટકા હિસ્સેદારી

ત્યારબાદ ફેબ્રુઆરી,2020માં રૂપિયા 5,500 કરોડમાં ઈમામી સિમેન્ટની અસ્કયામતોને હસ્તગત કરી હતી. કંપનીમાં ગ્લેનમાર્કની 82.80 ટકા હિસ્સેદારી છે.

નિરમા ઉપરાંત અન્ય કંપનીઓ સ્પર્ધામાં

નિરમા ઉપરાંત અમેરિકાની ખાનગી ઈક્વિટ દિગ્ગજ કેકેઆર, બ્લેકસ્ટોન અને BPEA-ઈક્વિટી પણ હિસ્સો ખરીદવા રસ ધરાવે છે.

IT સેક્ટરના શેરોમાં વધી રહી છે ફંડોની ખરીદદારી