શું તમારા માથીના વાળ ખરી રહ્યા છો અને ટાલ પડવા લાગી છે? તો આજે અમે વાળ ઉગાડવાની કેટલીક ટિપ્સ જણાવીશું.
એક ખૂબ જ સરળ ઘરેલું ઉપાય જણાવવામાં આવ્યો છે. જેમાં વાળ ઉગાડવાની 100% ગેરેંટી આપવામાં આવી છે.
સ્ત્રી હોય કે પુરૂષ, દરેક લોકો તેમના માથા પર ઘાટા, જાડા અને મજબૂત વાળ હોય તેવું ઈચ્છતા હોય છે.
આવા ઘરગથ્થુ ઉપાય જણાવતો એક વીડિયો યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે, જે માથા પર ટાલના વાળ ઉગાડવામાં મદદ કરશે.
વીડિયોમાં સંપૂર્ણ રેસીપી શેર કરતી વખતે દાવો કરવામાં આવ્યો હતો કે જો રેસીપીનો સાત દિવસ સુધી સતત ઉપયોગ કરવાથી 7દિવસમાં માથાની ટાલ પર વાળ ઉગવા લાગવાની 100% ગેરંટી અપાઈ છે.
અડધી ચમચી મીણબત્તીનું ચૂરણ, અડધી ચમચી કલોંજી, બે ચમચી સરસવ અથવા નારિયેળનું તેલ.
ગેસ પર એક તવામાં કલોંજી ઉમેરીને તેને ધીમી આંચ પર શેકાઈ જાય પછી તેને થોડા ઠંડા કરો અને પછી તેને મિક્સરમાં પીસીને પાવડર બનાવી લો.
એક કડાઈમાં સરસવનું તેલ નાખી ગરમ કરી તેમાં મીણબત્તીનું ચૂરણ ઉમેરો પછી ઓગળીને મિક્સ કરો.
હવે તેલ અને મીણના મિશ્રણમાં કલોંજી પાવડર ઉમેરીને બધું બરાબર મિક્સ કરીને ક્રીમી પેસ્ટ તૈયાર કરો.
આ મિશ્રણને રાત્રે સૂતી વખતે કોઈપણ સામાન્ય પ્રોડક્ટની જેમ માથાની ચામડી પર લગાવવું જોઈએ.જો તે રાત્રે શક્ય ન હોય તો સ્નાન કરતાની 2 થી 3 કલાક પહેલા લગાવો.
તમારા વાળ ધોવા માટે હૂંફાળા પાણી અને શેમ્પૂનો ઉપયોગ કરો,સતત 7 દિવસ સુધી ઉપયોગ કરવાથી ટાલ પડેલા માથા પર વાળ ઉગવા લાગશે.
તૈયાર કરેલી પેસ્ટને બરણીમાં સ્ટોર પણ કરી શકાય છે. દોઢથી બે મહિના સુધી તે બિલકુલ બગડશે નહીં.
જીવનશૈલી સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.