બ્રોકોલી વિટામિન્સ, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે, આના સેવનથી તમનેે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળશે
વટાણામાં પ્રોટીન અને ફાઇબરથી ભરપૂર હોય છે, વટાણામાં ચરબી અને કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. આ ખાવામાં સ્વાસ્થ્ય માટે છે ઘણું ફાયદાકારક
કાલે એન્ટીઑકિસડન્ટ અને ફિનોલિક ભરપૂર માત્રામાં હોય છે. આ સિવાય તેમાં ઓમેગા-3 ફેટી એસિડ્સ, વિટામીન A, C, અને K, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો રહેલા હોય છે.
સ્વીટ કોર્ન ખાઈને તમે તમારો ડેઈલી પ્રોટીન ઈન્ટેક લઈ શકો છો કારણ કે તે પ્રોટીનથી ભરપૂર છે.
ફૂલગોબી એ પ્રોટીનનો સારામાં સારો સ્ત્રોત છે, જેમાં પોટેશિયમ, મેંગેનીઝ અને વિટામીન C અને K સાથે સિનિગ્રિન પણ રહેલુ હોય છે.
વિટામીન A, K અને C થી ભરપૂર, પાલક એક પોષકતત્વોનો પાવરહાઉસ છે જે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બનાવે છે
બ્રસેલ સ્પ્રાઉટ્સ ફાઇબર, પ્રોટીન, વિટામિન્સથી ભરપૂર હોય છે, આ બ્લડ પ્રેશરમાં આરામ સહિત ઘણા સ્વાસ્થ્ય લાભો પ્રદાન કરે છે.