હમ્પી યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. અહીંયા 500 પ્રાચીન સ્મારકો, સુંદર મંદિરો, અને ઘણા શેરી બજારો આવેલા છે
મહારાષ્ટ્રમાં આવેલી અજંતા અને ઈલોરા ગુફાઓમાં પહાડો કાપીને તેના પથ્થરો પર કરવામાં આવેલી કોતરણી કોઈ અજાયબીથી કમ નથી
અહીં તમે દરીયાકીનારી શાંતી અને ત્યાનાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો અનુભવ કરી શકો છો
કચ્છનું રણ ગુજરાતમા આવેલું છે અહીં આવેલું સફેદ રણ અદ્ભૂત અને અવિસ્મરણીય છે
અહીં તમે હિમાલયની વચ્ચે આવેલા આકર્ષક લેન્ડસ્કેપ્સને નો અતિ સુંદર દ્ગશ્ય જોઈ શકો છો
આ નેશનલ પાર્કમાં રોમાંચક વાઈલ્ડ સફારીની મજા માણી શકો છો. આ નેશનલ પાર્ક તેના એક શિંગીં ગેંડા માટે પ્રખ્યાત છે. આને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં પણ સ્થાન મળ્યું છે
ખજુરાહોના મંદિરો તેની ઉત્કૃષ્ટ શિલ્પકલા માટે પ્રસીધ્દ છે, ત્યાં માનવીય લાગણીઓને દર્શાવતા શિલ્પો, મધ્યયકાલીન યુગની ઝલક બતાવે છે
વારાણસીને ભારતનું આધ્યાત્મિક હૃદય કહેવામાં આવે છે. ત્યાના પ્રાચીન ઘાટ, પવિત્ર ગંગા નદી અને ગંગા આરતી વગેરે મંત્રમુગ્ધ કરનારુ છે
બંગાળની ખાડીમાં આવેલા આંદામાન અને નિકોબાર ટાપુઓ દરિયાકિનારા, ક્રીસ્ટલ ક્લીયર પાણી અને કોરલ રીફ જેવા કુદરતી ખજાનાથી સજ્જ છે.
સુંદરવન વિશ્વનું સૌથી મોટું મેન્ગ્રોવ જંગલ છે. અહીં વન્યજીવન અને શાંતિનું અનોખું મિશ્રણ છે. આ સિવાય સુંદર વન ના બેંગોલ ટાઈગરની તો વાત જ નીરાળી છે