તમારા મગજને નુકશાન કરતી આવી ટેવો આજે જ છોડી દો


By Smith Taral17, Mar 2024 01:31 PMgujaratijagran.com

સ્મોકિંગ

સ્મોકિંગ મગજની નસોને નુકસાન પહોંચાડે છે અને ક્રોનિક સોજાનું કારણ બની શકે છે.

આઇસોલેશન

આઇસોલેશન પણ તમને ડિપ્રેશન તરફ દોરી જાય છે, જે મગજના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે.

આલ્કોહોલનું વધુ પડતું સેવન

આલ્કોહોલનું વધુ પડતું સેવન મગજની કાર્યક્ષમતા ઘટાડી દે છે.

બેઠાડુ જીવન

દિવસ દરમિયાન ઓછી શારીરિક પ્રવૃત્તિનો અને બેઠાડું જીવન મગજમાં રક્ત પ્રવાહને ઘટાડે છે જે મગજ ના સ્વાસ્થય માટે સારું નથી.

હેલ્ધી ખોરાક

પ્રોસેસ્ડ ફૂડ, ખાંડ અને અન્ય ચરબીયુકત ખોરાકનું સેવન મગજમાં ઇન્ફ્લામેશન તરફ દોરી જોઈ જાય છે

અતિશય ખાવું

અતિશય ખાવું એ બીજી આદત છે જે તમારા મગજને નુકસાન પહોંચાડી શકે છે, પછી ભલે તમે સારું ખાઓ.

તમારા મગજને કોયડાઓ, વાંચન અથવા નવી સ્કિલ્સ જેવી પ્રવૃત્તિઓમાં પોતાને વ્યસ્ત રાખો, આ તમારા મગજની કાર્યક્ષમતા વધારશે, અને તમારી દિવસ દરમિયાન પ્રોડક્ટટીવિટી પણ વધારશે.

આ 6 લોકોએ બદામ ન ખાવી જોઈએ, જાણો કેમ