સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્વો બદામમાં પુરતા પ્રમાણમાં મળી રહે છે.
રોજ બદામનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ બદામ કેટલાક લોકોને નુકસાન પણ પહોંચાડી શકે છે.
આજે અમે તમને જણાવીશું કે કયા લોકોએ બદામનું સેવન ન કરવું જોઈએ.
કિડની સંબંધિત સમસ્યાઓથી પીડાતા લોકોએ પણ બદામનું સેવન ન કરવું જોઈએ.
જે લોકો હાઈ બ્લડ પ્રેશરની દવાઓ લેતા હોય, તેમણે બદામનું સેવન ન કરવું જોઈએ.
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે જો કોઈ વ્યક્તિ એન્ટિબાયોટિક દવા લેતો હોય તો તેણે બદામનું સેવન ન કરવું જોઈએ.
ફાઈબરની ભરપૂર બદામ સેવન પાચન સમસ્યાઓથી પીડાતા લોકો માટે નુકસાનકારક થઈ શકે છે.
હેલ્થ એક્સપર્ટના મતે એસિડિટીની સમસ્યા હોય તો પણ બદામનું સેવન નુકસાનકારક માનવામાં આવે છે.
સ્થૂળતા પીડાત લોકોએ બદામનું સેવન ન કરવું જોઈએ.
આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રકારની વિશેષ માહિતી માટે, નિષ્ણાત પાસેથી યોગ્ય સલાહ લો.