ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)માં પંજાબ કિંગ્સ (PBKS)ના ખેલાડી શશાંકસિંહની કંગાળ ફિલ્ડિંગ યથાવત જોવા મળી રહી છે. આ IPLમાં શશાંકસિંહ સતત હાથમાં આવેલા સરળ કેચ છોડી રહ્યો છે. આજે પણ IPL 2026ની 49મી મેચમાં શશાંકસિંહે સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામેની મેચમાં હેનરિક ક્લાસેનનો એકદમ સરળ કેચ પડતો મૂક્યો હતો.
ફર્ગ્યુસન અને કૂપર કોનોલીનો કેચ પર છોડ્યો
જો આજની મેચની જ વાત કરીએ તો, SRHની ઈનિંગ્સ દરમિયાન શશાંક સિંહે લૉકી ફર્ગ્યુશન અને કૂપર કોનોલીનો પણ એક-એક કેચ છોડ્યો છે. આ સિવાય વિકેટકિપર પ્રભસિમરસિંહે પણ એક સરળ સ્ટમ્પિંગ મિસ કર્યું હતુ.
3 જીવતદાન મળ્યા બાદ ઈશાન કિશને 55 રન ફટકાર્યા હતા.જ્યારે શશાંકસિંહ તરફથી જીવતદાન મળ્યા બાદ ક્લાસેને પણ 69 રનને સ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આમ અત્યાર સુધીમાં IPLની આ સિઝનમાં શશાંકસિંહ 6 કેચ છોડી ચૂક્યો છે. ક્લાસેનનો કેચ હાથમાંથી છૂટી જતાં શશાંકસિંહને લઈને સોશિયલ મીડિયામાં કેટલાક મજેદાર રિલ્સ વાયરલ થઈ રહ્યા છે.
કોઈ કહે છે કે, કોઈએ શશાંકસિંહ પર કાલા જાદુ કર્યો છે, તો કોઈ કેચ પડતા મૂકવા બાબતે શશાંકસિંહ અને શિવન દૂબે વચ્ચે હરિફાઈ હોવાની વાત કરી રહ્યું છે, તો ચાલો આવા જ કેટલાક મજેદાર મિમ્સ માણીએ…
Historians say the man in this painting was Shashank Singh pic.twitter.com/bUnkf8vPc4
— Out Of Context Cricket (@GemsOfCricket) May 6, 2026
Shashank Singh trying to catch anything pic.twitter.com/HSY4oUih4Z
— Sagar (@sagarcasm) May 6, 2026
Ashrdeep rightly humiliated Shashank Singh pic.twitter.com/lU0JGhWP7n
— Abhishek (@be_mewadi) May 6, 2026
Shashank Singh dropped catch in practice session also 😭😂 pic.twitter.com/x7LfWbiDtD
— OldMonkOfCricket (@OldMonkOfCric) May 6, 2026
Shashank Singh Dropped One More Easiest Catch 😭
— Incognito Cricket (@Incognitocric) May 6, 2026
Someone Did Kala Jadu on Him 💀 pic.twitter.com/kRsxb87xeW
Area ka technical fielder Shashank Singh in every match #PBKSvsSRH #IPL pic.twitter.com/njmrKaYD9O
— Cover Drive (@day6596) May 6, 2026
Shashank Singh Fielding In PBKS . #SRHvsPBKS #PBKSvsSRH pic.twitter.com/8sZIkaYluQ
— VisionMemes (@visionmemes9) May 6, 2026
Shashank Singh and Lokei Ferguson taking catches of SRH's batsmen pic.twitter.com/h7SbY959kd
— Desi Bhayo (@desi_bhayo88) May 6, 2026
How the Shashank Singh vs Shivam Dube battle for catch drop sounds: pic.twitter.com/3iqWBqKWUP
— mutual.stark (@mutualstark) May 6, 2026
Shashank Singh for Punjab Kings in every match#SRHvsPBKS pic.twitter.com/I3shDJHLCk
— Rajabets 🇮🇳👑 (@rajabetsindia) May 6, 2026
