India vs West Indies 3rd ODI Live Score: ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની ત્રણ મેચની ODI સિરીઝની છેલ્લી વનડે મેચ આજે 3 ઓક્ટોબર, શનિવારે ન્યૂ ચંદીગઢના PCA ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. પ્રથમ બે મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાની નજર સિરીઝ ક્લીન સ્વીપ કરવા પર હશે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ સન્માન બચાવવા મેદાને ઉતરશે.
ભારતે ટોસ જીત્યો, પહેલા બેટિંગ કરશે
ભારતીય કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતે ત્રીજી વનડેમાં સતત ત્રીજી વખત નવા ખેલાડીને ડેબ્યૂ કરાવ્યું છે. ફાસ્ટ બોલર અંશુલ કંબોજે વિરાટ કોહલી પાસેથી ડેબ્યૂ કેપ મેળવી હતી.
IND vs WI 3rd ODI: બંને ટીમની સંપૂર્ણ સ્કવોર્ડ
ભારતીય ટીમ (ભારતીય ક્રિકેટ ટીમ): રોહિત શર્મા, શુભમન ગિલ (કેપ્ટન), વિરાટ કોહલી, ઋતુરાજ ગાયકવાડ, કેએલ રાહુલ (વિકેટકીપર), નમન ધીર, રવિન્દ્ર જાડેજા, આકિબ નબી, ગુરનુર બ્રાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, ધ્રુવ જુરેલ, નીતિશ કુમાર રેડ્ડી, એન.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ (West Indies Cricket Team): જ્હોન કેમ્પબેલ, કેસી કાર્ટી, શાઈ હોપ (વિકેટકીપર/કેપ્ટન), અમીર જંગૂ, શેરફેન રધરફોર્ડ, રોસ્ટન ચેઝ, કીમો પોલ, અલઝારી જોસેફ, શમર જોસેફ, જેડેન સીલ્સ, વિટેલ લોજ, ગુડાકેશ મોટી, મેથ્યુ ફોર્ડ, જ્વેલ એન્ડ્ર્યુ.
