IND vs NZ Live Score: ન્યુઝીલેન્ડ ટીમની ખરાબ શરુઆત, ટીમ શેફર્ટ 2 રન બનાવીને આઉટ થયો

આજે રમાનારા આ મુકાબલામાં જીત સાથે જ ભારતીય ટીમ શ્રેણી પોતાના નામે કરી લેશે, જ્યારે યજમાન ન્યુઝીલેન્ડ માટે શ્રેણીમાં ટકી રહેવા માટે આ ‘કરો અથવા મરો’ સમાન છેલ્લી તક છે.

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 27 Oct 2026 11:21 AM (IST)Updated: Tue, 27 Oct 2026 12:44 PM (IST)
india-vs-new-zealand-3rd-t20-live-cricket-score-full-scorecard-commentary-and-highlights
ભારત વિ ન્યૂઝીલેન્ડ લાઇવ સ્કોર (AI Photo)

IND vs NZ Live Score, India vs New Zealand 3rd T20 Scorecard: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની T20I શ્રેણીની ત્રીજી અને અત્યંત મહત્વપૂર્ણ મેચ આજે વેલિંગ્ટનના હેનરી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ક્રાઈસ્ટચર્ચ ખાતે રમાયેલી પ્રથમ બંને મેચો જીતીને ભારતીય ટીમે શ્રેણીમાં 2-0 ની શાનદાર સરસાઈ મેળવી લીધી છે. આજે રમાનારા આ મુકાબલામાં જીત સાથે જ ભારતીય ટીમ શ્રેણી પોતાના નામે કરી લેશે, જ્યારે યજમાન ન્યુઝીલેન્ડ માટે શ્રેણીમાં ટકી રહેવા માટે આ ‘કરો અથવા મરો’ સમાન છેલ્લી તક છે.

ન્યુઝીલેન્ડની પ્રથમ વિકેટ પડી

ટીમ શેફર્ટ 2 રન બનાવીને અર્શદિપ સિંહનો શિકાર બન્યો. ટીમનો સ્કોર 2 ઓવરમાં 1 વિકેટે 5 રન. 

ટીમ ઇન્ડિયાએ ટોસ જીત્યો

ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ભારત વિ ન્યુઝીલેન્ડ પ્લેઇંગ 11 ટીમ

ક્રમ ન્યુઝીલેન્ડ (New Zealand) ભારત (India)
1
Tim Seifert (WK)
Sanju Samson (WK)
2
Finn Allen
Abhishek Sharma
3
Daryl Mitchell
Vaibhav Sooryavanshi
4
Glenn Phillips
Shreyas Iyer (C)
5
Bevon Jacobs
Tilak Varma
6
Michael Bracewell
Nitish Kumar Reddy
7
Mitchell Santner (C)
Naman Dhir
8
Kyle Jamieson
Axar Patel
9
Adam Milne
Bhuvneshwar Kumar
10
Jacob Duffy
Arshdeep Singh
11
Matthew Fisher
Prince Yadav