Holika Dahan Aarti in Gujarati: આજે દેશભરમાં આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પ્રતીક સમાન હોલિકા દહનનો પર્વ ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. હોલિકા દહનની પવિત્ર જ્વાળાઓ વચ્ચે ભક્તો દ્વારા ગવાતી 'ॐ જય હોલિકા માતા' ની આરતીનું આ દિવસે વિશેષ આધ્યાત્મિક મહત્વ રહેલું છે.
માન્યતા છે કે આ આરતીના ગાનથી વાતાવરણમાં પવિત્રતા ફેલાય છે અને ભક્તોને નકારાત્મક ઊર્જામાંથી મુક્તિ મળે છે. શ્રદ્ધાળુઓ હોલિકા માતાની સ્તુતિ કરીને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની મંગલ કામના કરે છે. અહીં અમે તમારા માટે હોલિકા માતાની આરતી લાવ્યા છીએ.
હોલિકા માતાની આરતી । Holika Mata Ni Aarti
ॐ જય હોલિકા માતા, મૈયા જય હોલિકા માતા,
જો જન તુજકો પૂજે, સુખ સારે પાતા,
ॐ જય હોલિકા માતા.
મહા ઋષિ કશ્યપ કી પુત્રી તુમ માતા, મૈયા પુત્રી તુમ માતા,
ઔર દિતિ હૈ માતા, હિરણ્ય કશ્યપ ભ્રાતા,
ॐ જય હોલિકા માતા.
શિવ ભક્તિ સે તુમને ઐસા વર પાયા, મૈયા ઐસા વર પાયા,
અગ્નિ જલા ના પાયે, તેરી યે કાયા,
ॐ જય હોલિકા માતા.
વરદાની યે દુશાલા શીશ પે જબ ઓઢે, મૈયા શીશ પર જબ ઓઢે,
શિવજી કી કૃપા સે, અગ્નિ ભી મુખ મોડે,
ॐ જય હોલિકા માતા.
ઋષિ શ્રાપ કે બંધન સારે સત્ય હુએ, મૈયા સારે સત્ય હુએ,
અગ્નિ બીચ મેં જલ કે, દો શિવ ભસ્મ હુએ,
ॐ જય હોલિકા માતા.
પાન સોપારી નારિયેળ જો તુઝે દાન કરે, મૈયા જો તુઝે દાન કરે,
ધન વૈભવ સુખ સારે તૂ પ્રદાન કરે,
ॐ જય હોલિકા માતા.
ગેહૂં ચને કી બાલી ચઢે સરસોં કે ફૂલ, મૈયા ચઢે સરસોં કે ફૂલ,
ઉસ જન કી દુઃખ હારતી ગ્રહ રહે અનુકૂળ,
ॐ જય હોલિકા માતા.
હોળી દહન કે સમય જો પરિક્રમા કરતે, મૈયા પરિક્રમા કરતે,
હોલિકા મા કી કૃપા સે કાજ સફળ હોતે,
ॐ જય હોલિકા માતા.
બઢ ગુલ્લે ગોબર કે હોળી મેં દહન કરે, મૈયા હોળી મેં દહન કરે,
અન્ન ધન સે ભંડારે હોલિકા માત ભરે,
ॐ જય હોલિકા માતા.
હોલિકા માઈ કી આરતી જો ભી જન ગાવે, મૈયા જો ભી જન ગાવે,
સુખ સંતાન કી ખુશિયાં મૈયા સે પાયે,
ॐ જય હોલિકા માતા.
ॐ જય હોલિકા માતા, મૈયા જય હોલિકા માતા,
વૈરાગી માં તેરી નિત નિત ગુણ ગાતા,
ॐ જય હોલિકા માતા.
ॐ જય હોલિકા માતા, મૈયા જય હોલિકા માતા,
જો જન તુજકો પૂજે, સુખ સારે પાતા,
ॐ જય હોલિકા માતા.
