Govardhan Maharaj and Shri Krishna Aarti Lyrics: હિન્દુ ધર્મમાં દિવાળીના બીજા દિવસે ઉજવવામાં આવતી ગોવર્ધન પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે. આ પર્વને અન્નકૂટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ અને ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, ગોવર્ધન પૂજા કરવાથી ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આ વર્ષે 10 નવેમ્બર, 2026ના રોજ ગોવર્ધન પૂજાનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ભક્તો ગાયના છાણથી ગોવર્ધન પર્વતની પ્રતિકૃતિ બનાવે છે અને ફૂલ, ધૂપ, દીવો, નૈવેદ્ય સહિતની સામગ્રીથી પૂજા કરે છે. ભગવાન શ્રીકૃષ્ણને વિવિધ પ્રકારની વાનગીઓનો ભોગ ધરાવવામાં આવે છે, જેને અન્નકૂટનો ભોગ કહેવામાં આવે છે.
હિન્દુ પરંપરા અનુસાર, કોઈપણ દેવી-દેવતાની પૂજા પૂર્ણ થયા બાદ આરતી કરવાનું વિશેષ મહત્વ છે. તેવી જ રીતે ગોવર્ધન પૂજામાં ગોવર્ધન મહારાજની આરતી અને ભગવાન શ્રીકૃષ્ણની આરતી કરવામાં આવે છે. જો તમે પણ આ દિવસે પૂજા કરી રહ્યા છો, તો અહીં વાંચો ગોવર્ધન મહારાજની સંપૂર્ણ આરતી અને શ્રીકૃષ્ણની આરતી.
ગોવર્ધન પૂજાના દિવસે કરો આ આરતી
ગોવર્ધન મહારાજની આરતી (Govardhan Maharaj Aarti Lyrics)
શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ,
તેરે માથે મુકુટ વિરાજ રહે ઓ।
શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ,
તેરે માથે મુકુટ વિરાજ રહે ઓ।
તો પે પાન ચઢે, તો પે ફૂલ ચઢે,
તો પે ચઢે દૂધ કી ધાર।
શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ,
તેરે માથે મુકુટ વિરાજ રહે ઓ।
તેરે ગલે મેં કંઠા સાજ રહે ઓ,
ઠોડી પે હીરો લાલ।
શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ,
તેરે માથે મુકુટ વિરાજ રહે ઓ।
તેરે કાનન કુંડલ ચમક રહે ઓ,
તેરી ઝાંકી બની વિશાલ।
શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ,
તેરે માથે મુકુટ વિરાજ રહે ઓ।
તેરી સાત કોસ કી પરિકમ્મા,
ચક્લેશ્વર હૈ વિશ્રામ।
શ્રી ગોવર્ધન મહારાજ, ઓ મહારાજ,
તેરે માથે મુકુટ વિરાજ રહે ઓ।
ગિરિરાજ ધારણ પ્રભુ તેરી શરણ।
શ્રીકૃષ્ણની આરતી (Shri Krishna Aarti Lyrics)
આરતી કુંજબિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી।
ગલે મેં વૈજયંતી માલા,
બજાવે મુરલી મધુર બાલા।
શ્રવણ મેં કુંડલ ઝલકાળા,
નંદ કે આનંદ નંદલાલા।
આરતી કુંજબિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી॥
ગગન સમ અંગ કાંતિ કાલી,
રાધિકા ચમક રહી આલી।
લતન મેં ઠાઢે બનમાલી,
ભ્રમર સી અલક, કસ્તુરી તિલક, ચંદ્ર સી ઝલક,
લલિત છવિ શ્યામા પ્યારી કી,
શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી।
આરતી કુંજબિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી॥
કનકમય મોર મુકુટ બિલસે,
દેવતા દરસન કો તરસે।
ગગન સો સુમન રાસિ બરસે,
બજે મુરચંગ, મધુર મૃદંગ, ગ્વાલિન સંગ,
અતુલ રતિ ગોપ કુમારી કી,
શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી।
આરતી કુંજબિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી॥
જહાં તે પ્રગટ ભઈ ગંગા,
કલુષ કલિ હારિણી શ્રીગંગા।
સ્મરણ તે હોત મોહ ભંગા,
બસી શિવ શીશ, જટા કે બીચ, હરૈ અઘ કીચ,
ચરણ છવિ શ્રી બનવારી કી,
શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી।
આરતી કુંજબિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી॥
ચમકતી ઉજ્જવલ તટ રેણુ,
બજ રહી વૃંદાવન બેણુ।
ચહું દિશિ ગોપી ગ્વાલ ધેનુ,
હસત મૃદુ મંદ, ચાંદની ચંદ, કટત ભવ ફંદ,
ટેર સુન દીન ભિખારી કી,
શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી।
આરતી કુંજબિહારી કી, શ્રી ગિરિધર કૃષ્ણ મુરારી કી॥
