Dhanteras Puja Samagri List 2024: હિન્દુ ઘર્મનો મહત્વનો તહેવાર એટલે દિવાળી. દરેક ઘરમાં તેની તૈયારી લગભગ એક મહિના અગાઉથી શરૂ થઈ જાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ધનની દેવી લક્ષ્મીની ધનતેરસના દિવસે પૂજા કરવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ 30 ઓક્ટોબરના રોજ છે. દરેક દિવસના તહેવાર અનુસાર વિવિધ પૂજા સામગ્રીની જરૂર પડે છે. આવી સ્થિતિમાં તમારે ધનતેરસ આવે તે પહેલા પૂજા માટેની તમામ સામગ્રી એકઠી કરી લેવી જોઈએ, આ રહ્યું લિસ્ટ
ધન્વંતરી અથવા કુબેરની પ્રતિમા
ગાયનું છાણ
રંગોળી
ભગવાન ગણેશની મૂર્તિ
દીવો
તેલ ઘી
ચોખા
પ્રસાદ
હલ્દી
ફુલ અને પાન
ચાંદીનો સિક્કો
માટીના નાના દીવડા
કપડાં
ભેટ
તોરણ
લાઈટસ
તાજા ફુલ
ભગવાનના વસ્ત્ર
પિત્તળનો દીવો
ઘઉંના દાણા
ભગવાનના વસ્ત્ર
ભગવાનના શૃંગારનો સામાન
