આજનું પંચાંગ (Ajnu Panchang Gujarati) 11 નવેમ્બર 2026 | Today Gujarati Panchang (November 11, 2026): હિંદુ પરંપરા મુજબ કોઈપણ નવું કે માંગલિક કાર્ય-જેમ કે વાહન ખરીદી, ગૃહપ્રવેશ અથવા નવા વેપારની શરૂઆત યોગ્ય અને શુભ સમય પર કરવામાં આવે તો તેમાં ચોક્કસ સફળતા મળે છે.
આ માટે પંચાંગની તિથિ, ગ્રહ-નક્ષત્ર સ્થિતિ તેમજ દિવસ અને રાત્રિના ચોઘડિયાનું વિશેષ મહત્વ રહેલું છે. આજે 11 નવેમ્બર 2026, બુધવારના દિવસનું સંપૂર્ણ પંચાંગ, શુભ-અશુભ મુહૂર્ત અને ચોઘડિયાની વિગતો નીચે મુજબ છે.
આ પણ વાંચો
આજનું પંચાગ 11 નવેમ્બર, 2026
સૂર્યોદય: 06:50 AM
સૂર્યાસ્ત: 05:57 PM
ચંદ્રોદય: 08:40 AM
ચંદ્રાસ્ત: 07:13 PM
ગુજરાતી સંવત: 2083 કાલયુક્ત
ચંદ્ર માસ: કારતક
વાર: બુધવાર
પક્ષ: સુદ
તિથિ: બીજ 03:53 PM સુધી
નક્ષત્ર: અનુરાધા 11:38 AM સુધી
યોગ: અતિગંડ 03:40 AM નવેમ્બર 12 સુધી
કરણ: કૌલવ 03:53 PM સુધી
દ્વિતીય કરણ: તૈતિલ 04:58 AM નવેમ્બર 12 સુધી
સૂર્ય રાશિ: તુલા (ર.ત)
ચંદ્ર રાશિ: વૃશ્વિક (ન.ય)
આજના શુભ મુહૂર્ત
અભિજિત મુહૂર્ત: કોઈ નહીં
બ્રહ્મ મુહૂર્ત 5:07 AM થી 05:59 AM
અમૃત કાલ: 04:32 AM નવેમ્બર 12 થી 06:18 AM નવેમ્બર 12 સુધી
વિજય મુહૂર્તઃ 02:15 PM થી 02:59 PM
આજના અશુભ મુહૂર્ત
રાહુ કાળ: 12:24 PM થી 01:47 PM
ગુલિક કાળ: 11:00 AM થી 12:24 PM
યમગંડ: 08:14 AM થી 09:37 AM
વર્જ્યઃ 05:51 PM થી 07:38 PM
તિલક લગાવવા માટે બપોરનો સમય અત્યંત શુભ
ધાર્મિક માન્યતા મુજબ, ભાઈબીજના દિવસે બહેનના ઘરે જઈને તિલક કરાવવું અને તેમના હાથે ભોજન કરવું શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ભાઈને સુખ-સમૃદ્ધિ અને દિર્ઘાયુના આશીર્વાદ મળે છે. ભાઈબીજના પર્વને યમરાજ અને તેમની બહેન યમુનાના સ્નેહ સાથે સાંકળીને જોવામાં આવે છે.
એવું કહેવાય છે કે, ભાઈબીજે યમુના નદીમાં સ્નાન કરીને યમરાજની પૂજા કરવાથી અકાળે મૃત્યનો ભય દૂર થાય છે. આજ કારણોસર આ દિવસને યમ દ્વિતિયા પણ કહેવામાં આવે છે. ભાઈબીજે તિલક લગાવવા માટે બપોરનો સમય અત્યંત શુભ માનવામાં આવ્યો છે. પંચાગ પ્રમાણે અમદાવાદમાં તિલક લગાવવા માટેનું શુભ મુહૂર્ત બપોરે 1:29 થી 3:42 વાગ્યા સુધી રહેશે. આ સમય દરમિયાન બહેન પોતાના ભાઈને તિલક લગાવીને તેમની સુખ-સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યની કામના કરી શકે છે.
અમદાવાદ માટે આજના દિવસ અને રાતના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
| ચોઘડિયું | સમય | ફળ |
| લાભ | 06:50 AM થી 08:14 AM | લાભ |
| અમૃત | 08:14 AM થી 09:37 AM | શ્રેષ્ઠ |
| કાળ | 09:37 AM થી 11:00 AM | નુકસાન |
| શુભ | 11:00 AM થી 12:24 PM | સારું |
| રોગ | 12:24 PM થી 01:47 PM | દુષ્ટ |
| ઉદ્વેગ | 01:47 PM થી 03:10 PM | ખરાબ |
| ચલ | 03:10 PM થી 04:33 PM | નિષ્પક્ષ |
| લાભ | 04:33 PM થી 05:57 PM | લાભ |
રાત્રિના ચોઘડિયા
| ચોઘડિયું | સમય | ફળ |
| ઉદ્વેગ | 05:57 PM થી 07:33 PM | ખરાબ |
| શુભ | 07:33 PM થી 09:10 PM | સારું |
| અમૃત | 09:10 PM થી 10:47 PM | શ્રેષ્ઠ |
| ચલ | 10:47 PM થી 12:24 AM (નવેમ્બર 12) | નિષ્પક્ષ |
| રોગ | 12:24 AM થી 02:01 AM (નવેમ્બર 12) | દુષ્ટ |
| કાળ | 02:01 AM થી 03:37 AM (નવેમ્બર 12) | નુકસાન |
| લાભ | 03:37 AM થી 05:14 AM (નવેમ્બર 12) | લાભ |
| ઉદ્વેગ | 05:14 AM થી 06:51 AM (નવેમ્બર 12) | ખરાબ |
