ઝાડ પર ચઢવાની અજગરની સ્ટાઈલ જોઈ સૌ કોઈને નવાઈ લાગી, જુઓ વાઈરલ વીડિયો

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Tue 14 Mar 2023 03:03 PM (IST)Updated: Tue 14 Mar 2023 03:03 PM (IST)
how-a-python-climbs-a-tree-viral-video-104057

અજગરના વાઈરલ વીડિયો તો તમે ઘણા જોયા હશે. પણ શું તમે ઝાડ પર ચડતા અજગરને ચઢતા જોયો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે.

વાઈરલ વીડિયોમાં શું છે?
આ વીડિયો 20 સેકન્ડનો છે. જેમાં જોઈ શકાય છે કે એક અજગર ઝાડ પર ચઢી રહ્યો છે. ઉપર ચઢવાની તેની સ્ટાઈલ લોકોનું ધ્યાન ખેચી રહ્યું છે. એક દિવસ પહેલા અપલોડ થયેલો આ વીડિયો અત્યાર સુધીમાં 60 લાખ લોકોએ જોયો છે.

વીડિયોની નીચે લોકો કોમેન્ટ પણ મજેદાર કરી રહ્યા છે. તો ઘણા લોકો અલગ અલગ પ્રકારના અજગરના વીડિયોની લિંક આપી રહ્યા છે.