PM Modi In Lok Sabha Highlights: રાષ્ટ્રપતિના અભિભાષણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ રજૂ કર્યો. હાલ સંસદમાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. સત્રની શરુઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના અભિભાષણ થઈ હતી. વડાપ્રધાન મોદીએ આજે આ અભિભાષણ માટે રાષ્ટ્રપતિને ધન્યવાદ જ્ઞાપિત કરી.
By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 05 Feb 2024 05:33 PM (IST)Updated: Wed, 11 Dec 2024 05:06 PM (IST)
