Ayodhya Ram Mandir Highlights: આજથી અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાનની શરૂઆત થઈ ગઈ છે. બ્રહ્મ મૂહુર્તમાં ધાર્મિક અનુષ્ઠાન શરૂ કરી દેવામાં આવ્યા છે. રામલલ્લાની મૂર્તિની પ્રાયશ્ચિત અને કર્મકુટીની પૂજા શરૂ થઈ ગઈ છે.
By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Tue, 16 Jan 2024 01:00 PM (IST)Updated: Wed, 11 Dec 2024 11:37 AM (IST)
