Cyclone Michaung Highlights: બંગાળની ખાડી પરનું ડીપ ડિપ્રેશન રવિવારે ચક્રવાતી તોફાન મિચૌંગ વધુ તીવ્ર બન્યું હતું. તે 5 ડિસેમ્બર એટલે કે મંગળવારે બપોર દરમિયાન દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠે નેલ્લોર અને માછલીપટ્ટનમ વચ્ચે 80-90 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. તે વધીને 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પાર થઈ શકે છે, IMD એ બુલેટિનમાં જણાવ્યું હતું.
By: Manan VayaEdited By:Manan VayaPublish Date: Mon, 04 Dec 2023 03:09 PM (IST)Updated: Mon, 04 Dec 2023 03:10 PM (IST)
