Vagh Baras Wishes in Gujarati: વાઘ બારસના શુભ અવસરે પ્રિયજનો સાથે શેર કરો આ શુભકામના મેસેજ

હિન્દુ પચાંગ મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ વાઘ બારસ આવે છે. આ વર્ષે વાઘ બારસ 28 ઓક્ટોબરના રોજ છે. આ શુભ અવસરે પ્રિયજનો અને મિત્રોને શુભેચ્છા મેસેજ શેર કરો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Fri, 25 Oct 2024 10:30 AM (IST)Updated: Fri, 25 Oct 2024 10:33 AM (IST)
happy-vagh-baras-wishes-quotes-messages-shayari-images-in-gujarati

Happy Vagh Baras Wishes in Gujarati: હિન્દુ પચાંગ મુજબ, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ વાઘ બારસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વાઘ બારસ 28 ઓક્ટોબરના રોજ છે. વાઘ બારસના દિવસે ખાસ કરીને વેપારી વર્ગ તેમના જૂના હિસાબ ચોપડા જોઈને તેમના દેવાની ચૂકવણી કરે છે, તેમના તમામ દેવા પુરા કરે છે અને નવા હિસાબ ચોપડા શરૂ કરે છે. દેવું સારું માનવામાં આવતું નથી. ત્યારે વાઘ બારસના શુભ અવસરે તમે પ્રિયજનો સાથે આ શુભકામના મેસેજ શેર કરી શકો છો.

વાઘ બારસની શુભેચ્છાઓ - Vagh Baras Wishes in Gujarati

વાઘ બારસનો દિવ્ય પ્રકાશ,
તમારા જીવનમાં સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે.
વાઘ બારસની શુભકામનાઓ

વિદ્યા અને વાણીના દેવી મા સરસ્વતીના પૂજનપર્વ વાક્ બારસ (વાઘ બારસ) ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. વાઘ બારસ 2024ની શુભકામનાઓ.

આપને અને આપના પરિવારને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ..!! Happy Vagh Baras 2024

તમારા સમગ્ર પરિવારને વાઘ બારસની શુભકામનાઓ.
આ અવસર પર તમારા પરિવારમાં ખુશીઓ આવે,
લક્ષ્મીનો વાસ રહે, આપ સૌનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે.
Happy Vagh Baras

દિવાળીના મંગલમય પર્વ વાઘ બારસની હાર્દિક શુભઓકામના…વાઘ બારસ તમારા જીવનમાં નવી તકો અને આશાઓ લાવે તેવી પ્રાર્થના..! વાઘ બારસ 2024ની શુભેચ્છાઓ

આપ સૌને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામના. Happy Vagh Baras 2024

વાઘ બારસ પર તમારા દેવામાંથી મેળવો મુક્તિ,
જીવનમાં આવશે નવો પ્રકાશ,
સંપત્તિ, વૈભવ, સમૃદ્ધિથી ભરાઈ જશે તમારું ઘર-પરિવાર
તમને અને તમારા સમગ્ર પરિવારને વાઘા બારસની અનંત શુભકામનાઓ.
વાઘ બારસની શુભેચ્છાઓ

તમને અને તમારા સમગ્ર પરિવારને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ.
Happy Vagh Baras 2024

આપ સૌને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ સહ આજથી શરૂ થતા દિવાળી મહાપર્વની ખુબ ખુબ શુભેચ્છાઓ.