Diwali Decoration: દિવાળી પર લાઈટ્સથી મદદથી આ રીતે સજાવો ઘર, રોશનીથી ઘર ઝગમગી ઉઠશે

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 02 Nov 2023 12:12 PM (IST)Updated: Thu, 02 Nov 2023 12:12 PM (IST)
diwali-decoration-ideas-how-to-decorate-your-home-with-lighs

Diwali Decoration Ideas: આ મહિને દિવાળીનો તહેવાર ઉજવવામાં આવનાર છે. દિવાળીના અવસરે લોકો પોતાના ઘરેને સજાવે છે. ઘરને સજાવવા માટે લોકો માર્કેટમાંથી સામાન ખરીદે છે. દિવાળી ડેકોરેશન લાઇટ વગર અધૂરું છે. લોકો પોતાના ઘરને રોશનીથી સજાવે છે. ત્યારે આ આર્ટિકલમાં જાણો દિવાળી પર ઘરને લાઇટની મદદથી કેવી રીતે સજાવી શકાય છે.

ઝિગ-ઝેગ ડિઝાઇન

naidunia_image

દિવાળીના અવસરે ઘરે લાઈટને કઈક અલગ ડિફરન્ટ સ્ટાઈલથી સજાવી શકાય છે. લાઈટ્સની ઝિગ-ઝેગ ડિઝાઇન કરી શકાય છે. તે ઘરે જ ખૂબ જ સુંદર દેખાશે.

દીવા સાથે લાઇટ્સ
દીવાને પણ લાઇટ્સ સાથે સજાવી શકાય છે. દીવાની આસપાસના લાઇટ્સ લગાવવી જોઈએ. તેનાથી પણ ઘર શાનદાર દેખાશે.

પડદા સાથે લાઇટ્સ

naidunia_image

ઘરમાં પડદાની સાથે લાઇટ્સ સજાવી શકાય છે. લાઈટ્સથી પડદા સરસ દેખાશે અને ખાસ લુક આપશે.

ગાર્ડન કેવી રીત સજાવવું?

naidunia_image

ગાર્ડનમાં કાચની બરણીમાં સિમ્પલ રીતે લાઇટ્સને સજાવી શકાય છે. અંધારામાં લાઈટ શાનદાર દેખાશે અને લાઈટ્સથી આખું ઘર ખિલી ઉઠશે.

Image Credit - Freepik

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.