Ram Mandir Wishes, Quotes, Messages In Gujarati: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. આ મંદિર રામ ભક્તો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. ત્યારે હવે ભક્તોની રાહ પૂર્ણ થઈ રહી છે. અયોધ્યામાં જ પ્રભુ શ્રી રામનો જન્મ થયો હતો. ત્યારે આ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અયોધ્યા સહિત દેશભરમાં ઉત્સવની રીતે ઉજવણી થવાની છે. દેશ-વિદેશમાં લોકો ઘણા જ ઉત્સાહિત છે. ત્યારે આ દિવસને યાદગાર બનાવો અને આ ઐતિહાસિત દિવસ પર પોતાના મિત્રો અને પ્રિયજનોને ખાસ શુભેચ્છાઓ સંદેશ મોકલો.
જેનું નામ રામ છે
અયોધ્યા તેમનું ધામ છે
આવા રઘુવીરને
વારંવાર નમસ્કાર કરું છું.
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
આ પણ વાંચો
સજાવી દો ઘરને ગુલશનની જેમ
અવધમાં શ્રી રામ આવી રહ્યા છે!!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
દરેક ઘરમાં ફક્ત એક જ નામ
જય શ્રી રામ જય શ્રી રામ
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
રામ રાષ્ટ્રની સંસ્કૃતિ છે
રામ રાષ્ટ્રનું પ્રાણ છે
રામના મંદિરનો અર્થ
ભારતનું નવનિર્માણ છે
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
મારા શ્રી રામ દરેકના દુ:ખ દૂર કરે છે
હંમેશા ખુશીઓથી દરેકના આંગણાને ભરી દે છે !!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
આ હૃદય, આ ધબકારા,
આ મન, તમામ રામને હવાલે
આ ઘર, આ ધંધો, આ જીવન,
બધું રામજી જ સંભાળે!!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
ન ખર્ચ થાય છે ન પૈસા લાગે છે
રામ રામ બોલો, સારું લાગે છે
જય શ્રી રામ.
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
જીવનમાં હતી જે મુશ્કેલીઓ
હવે તે પણ સરળ બની ગઈ
દરેક સુખ પ્રાપ્ત કરી લીધું મેં,
જ્યારથી મારી રામના નામથી ઓળખાણ થઈ ગઈ !!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
મન રામનું મંદિર છે
અહીંયા તેમને વિરાજમાન રાખજો
પાપનો કોઈ ભાગ ન હોય
ફક્ત રામની સાથે રહેજો
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
જેમના હૃદયમાં વસે છે શ્રી રામ
તેને આશીર્વાદ આપે છે હનુમાન !!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શ્રી રામજીના ભક્તોથી આખો દેશ ગુંજશે જય શ્રી રામના નારાથી!!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
તહેવારો તમને યાદ અપાવે છે કે અચ્છાઈ હંમેશા અનિષ્ટ પર વિજય મેળવે છે,
તમને અને તમારા પરિવારને રામલલ્લા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની હાર્દિક અભિનંદન!
જે સુખ નથી આખી દુનિયામાં
એ સુખ મળે છે શ્રી રામજીના દરબારમાં !!
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
રામજીની નીકળી સવારી,
રામજીની લીલા છે અનોખી,
એક બાજુ લક્ષ્મણ,
એક બાજુ સીતા
અને વચ્ચે વિશ્વના પાલનકર્તા.
શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની હાર્દિક શુભકામનાઓ
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.