Donald Trump News: એનવીડિયાના ભૂતપૂર્વ CEO જેનસન હુઆંગના વિવાદ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે ટૂંકી વાતચીત કરી હતી.
જિનપિંગ સાથેની વાતચીત
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એનવીડિયામાંથી હુઆંગે પદ છોડવું પડ્યું તેને એક ટ્રેઝડી ગણાવી છે અને હુઆંગને એક શાનદાર વ્યક્તિ કહ્યાં છે. બુધવારે ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું જિનપિંગ સાથેની વાતચીત દરમિયાન હુઆંગ અંગેની સ્થિતિ સંબધિત કોઈ ચર્ચા થઈ હતી?
ચીનથી આવતી કોઈ પણ સુંદર મહિલા જાસૂસ માની લેવાય છે
હુઆગ અંગે ટ્રમ્પે કહ્યું કે અમે આ અંગે કોઈ ચર્ચા કરી નથી. શક્ય છે કે મારા દ્વારા તેમના અંગે સંક્ષિપ્તમાં ઉલ્લેખ કર્યો છે, કારણ કે તે એક ટ્રેઝરી છે. તેઓ એક શાનદાર વ્યક્તિ છે. તેમણે વધુમાં કહ્યું કે કે ચીનથી આવતી કોઈ પણ સુંદર મહિલાને તેઓ જાસૂસ માને છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યાં સંકેત
એલિસ એક બિઝનેસવુમન હતી, જે ચિપ્સની ખરીદી કરતી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યા કે રાત્રી ભોજન સમયે તેમની વાતચીત દરમિયાન AI એ એક મહત્વનો વિષય રહ્યો હતો.
બન્ને નેતા વચ્ચે આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ-AI મુદ્દે ચર્ચા થઈ હતી. ટેકનોલોજી ઈન્ડસ્ટ્રીમાં હુઆંગનું જે યોગદાન રહેલું છે તે ખરેખર પ્રશંશનિય રહ્યું છે. કેટલાક લોકો તેમનું સ્થાન લઈ શકે તેમ નથી. તેઓ દસ વર્ષ આગળ હતા.
નજીકના લોકોનું માનવુ છે કે અમેરિકાના ગુપ્તચર અધિકારી એલિસ હુઆંગના ચીનના સુરક્ષા મંત્રાલય સાથે સંબંધોની તપાસ કરી રહેલ છે અને સંવેદનશીલ માહિતીના લીકેજ અંગે પણ તપાસ કરી રહ્યા છે. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ જે પણ આરોપ લગાવવામાં આવ્યા છે તેમાં સ્થાપિત રાષ્ટ્રીય સુરક્ષાને લગતા જોખમથી અપરિચિત હતા. તેમણે કહ્યું કે મે આ અંગે સાંભળ્યું નથી. મે ક્યારેય સાંભળ્યું ન હતું કે તેઓ કોઈ જાસૂસ હતી.
