PM E-Bus Sewa Vadodara Time Table: વડોદરા મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે 'પીએમ ઈ-બસ સેવા' (PM e-Bus Service) હેઠળ 6 મહત્વપૂર્ણ રૂટ માટેનું દૈનિક સમયપત્રક (Timetable) જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના મધ્ય ભાગ સયાજીગંજથી વિવિધ વિસ્તારો તેમજ ઔદ્યોગિક ઝોન તરફ જતા મુસાફરો, દૈનિક કામદારો અને વિદ્યાર્થીઓ માટે આ પ્રદૂષણમુક્ત ઈ-બસ સેવા વહેલી સવારથી રાત્રિ સુધી કાર્યરત રહેશે. મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, તમામ રૂટ પર દર 22 મિનિટના નિયમિત અંતરે બસ ઉપલબ્ધ રહેશે, જેથી મુસાફરોને બસ માટે વધુ રાહ જોવી નહીં પડે.
રૂટ 1: સયાજીગંજથી સિંધરોટ
સિંધરોટ અને સયાજીગંજ વચ્ચે મુસાફરી કરતા નાગરિકો માટે આ બસ સેવા સવારે 06:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી મળશે.
- પ્રથમ બસ: સયાજીગંજથી સવારે 06:00 વાગ્યે અને સિંધરોટથી સવારે 07:34 વાગ્યે રવાના થશે.
- ફ્રીક્વન્સી: દર 22 મિનિટે
સયાજીગંજથી સિંધરોટ બસ ઉપડવાનો સમય (Timetable Table)
| ક્રમ | સયાજીગંજથી સિંધરોટ (Sayajigunj to Sindhrot) | સિંધરોટથી સયાજીગંજ (Sindhrot to Sayajigunj) |
| 1 | સવારે 06:00 | સવારે 07:34 |
| 2 | સવારે 06:22 | સવારે 07:56 |
| 3 | સવારે 06:44 | સવારે 08:18 |
| 4 | સવારે 07:05 | સવારે 08:40 |
| 5 | સવારે 07:28 | સવારે 09:02 |
| 6 | સવારે 07:50 | સવારે 09:24 |
| 7 | સવારે 09:09 | સવારે 10:43 |
| 8 | સવારે 09:31 | સવારે 11:05 |
| 9 | સવારે 09:53 | સવારે 11:27 |
| 10 | સવારે 10:15 | સવારે 11:49 |
| 11 | સવારે 10:37 | બપોરે 12:11 |
| 12 | સવારે 10:59 | બપોરે 12:33 |
| 13 | બપોરે 13:38 | બપોરે 15:12 |
| 14 | બપોરે 14:00 | બપોરે 15:34 |
| 15 | બપોરે 14:22 | બપોરે 15:56 |
| 16 | બપોરે 14:44 | સાંજે 16:18 |
| 17 | બપોરે 15:05 | સાંજે 16:40 |
| 18 | બપોરે 15:28 | સાંજે 17:02 |
| 19 | સાંજે 16:46 | રાત્રે 18:21 |
| 20 | સાંજે 17:09 | રાત્રે 18:43 |
| 21 | સાંજે 17:30 | રાત્રે 19:05 |
| 22 | સાંજે 17:52 | રાત્રે 19:27 |
| 23 | રાત્રે 18:14 | રાત્રે 19:40 |
| 24 | રાત્રે 18:35 | રાત્રે 20:11 |
| 25 | રાત્રે 21:15 | - |
રૂટ 2: સયાજીગંજથી રણોલી
રણોલી, GSFC અને નંદેસરી ઔદ્યોગિક વિસ્તાર તરફ જતા શ્રમિકો અને કર્મચારીઓ માટે આ રૂટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બસ સેવા સવારે 06:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી મળશે.
- પ્રથમ બસ: સયાજીગંજથી સવારે 06:00 વાગ્યે અને રણોલીથી સવારે 07:23 વાગ્યે મળશે.
- ફ્રીક્વન્સી: દર 22 મિનિટે
સયાજીગંજથી રણોલી બસ ઉપડવાનો સમય (Timetable Table)
| ક્રમ | સયાજીગંજથી રણોલી (Sayajigunj to Ranoli) | રણોલીથી સયાજીગંજ (Ranoli to Sayajigunj) |
| 1 | સવારે 06:00 | સવારે 07:23 |
| 2 | સવારે 06:22 | સવારે 07:45 |
| 3 | સવારે 06:44 | સવારે 08:07 |
| 4 | સવારે 07:06 | સવારે 08:29 |
| 5 | સવારે 07:28 | સવારે 08:51 |
| 6 | સવારે 07:50 | સવારે 09:13 |
| 7 | સવારે 08:46 | સવારે 10:09 |
| 8 | સવારે 09:08 | સવારે 10:31 |
| 9 | સવારે 09:30 | સવારે 10:43 |
| 10 | સવારે 09:52 | સવારે 11:15 |
| 11 | સવારે 10:14 | સવારે 11:37 |
| 12 | સવારે 10:36 | સવારે 11:59 |
| 13 | બપોરે 12:52 | બપોરે 14:15 |
| 14 | બપોરે 13:14 | બપોરે 14:37 |
| 15 | બપોરે 13:36 | બપોરે 14:59 |
| 16 | બપોરે 13:58 | બપોરે 15:21 |
| 17 | બપોરે 14:20 | બપોરે 15:43 |
| 18 | બપોરે 14:42 | સાંજે 16:05 |
| 19 | બપોરે 15:38 | સાંજે 17:01 |
| 20 | સાંજે 16:00 | સાંજે 17:23 |
| 21 | સાંજે 16:22 | સાંજે 17:45 |
| 22 | સાંજે 16:44 | રાત્રે 18:07 |
| 23 | સાંજે 17:06 | રાત્રે 18:29 |
| 24 | સાંજે 17:28 | રાત્રે 18:51 |
| 25 | રાત્રે 19:44 | રાત્રે 21:07 |
| 26 | રાત્રે 20:06 | રાત્રે 21:29 |
| 27 | રાત્રે 20:28 | - |
| 28 | રાત્રે 20:50 | - |
| 29 | રાત્રે 21:12 | - |
| 30 | રાત્રે 21:34 | - |
રૂટ 3: સયાજીગંજથી સાવલી
સાવલી અને મંજુસર GIDC તરફ રોજના અપ-ડાઉન કરતા નાગરિકો માટે ઈ-બસ સેવા સવારે 06:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- પ્રથમ બસ: સયાજીગંજથી સવારે 06:00 વાગ્યે ઉપડશે, જ્યારે સાવલીથી સયાજીગંજ આવવા માટે પ્રથમ બસ સવારે 08:06 વાગ્યે રવાના થશે.
- ફ્રીક્વન્સી: દર 22 મિનિટે
સયાજીગંજથી સાવલી બસ ઉપડવાનો સમય (Timetable Table)
| ક્રમ | સયાજીગંજથી સાવલી (Sayajigunj to Savli) | સાવલીથી સયાજીગંજ (Savli to Sayajigunj) |
| 1 | સવારે 06:00 | સવારે 08:06 |
| 2 | સવારે 06:22 | સવારે 08:28 |
| 3 | સવારે 06:44 | સવારે 08:50 |
| 4 | સવારે 07:06 | સવારે 09:12 |
| 5 | સવારે 07:28 | સવારે 09:34 |
| 6 | સવારે 07:50 | સવારે 09:56 |
| 7 | સવારે 08:12 | સવારે 10:18 |
| 8 | સવારે 08:34 | સવારે 10:40 |
| 9 | સવારે 11:33 | બપોરે 13:39 |
| 10 | સવારે 11:55 | બપોરે 14:01 |
| 11 | બપોરે 12:17 | બપોરે 14:23 |
| 12 | બપોરે 12:39 | બપોરે 14:45 |
| 13 | બપોરે 13:01 | બપોરે 15:07 |
| 14 | બપોરે 13:23 | બપોરે 15:29 |
| 15 | બપોરે 13:45 | બપોરે 15:51 |
| 16 | બપોરે 14:07 | સાંજે 16:13 |
| 17 | સાંજે 17:06 | સાંજે 19:12 |
| 18 | સાંજે 17:28 | સાંજે 19:34 |
| 19 | સાંજે 17:50 | સાંજે 19:56 |
| 20 | રાત્રે 18:12 | રાત્રે 20:18 |
| 21 | રાત્રે 18:34 | રાત્રે 20:40 |
| 22 | રાત્રે 18:56 | - |
| 23 | રાત્રે 19:18 | - |
| 24 | રાત્રે 19:40 | - |
રૂટ 4: સયાજીગંજથી આજવા
સયાજીગંજ, કારેલીબાગ, ખોડીયાર નગર થઈને આજવા ગાર્ડન તરફ જતા પ્રવાસીઓ અને સ્થાનિકો માટે આ રૂટ સુવિધાજનક બનશે. આ બસ સેવા સવારે 06:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી મળશે.
- પ્રથમ બસ: સયાજીગંજથી સવારે 06:00 વાગ્યે અને આજવા તરફથી સવારે 07:42 વાગ્યે રવાના થશે.
- ફ્રીક્વન્સી: દર 22 મિનિટે
સયાજીગંજથી આજવા બસ ઉપડવાનો સમય (Timetable Table)
| ક્રમ | સયાજીગંજથી આજવા (Sayajigunj to Ajwa) | આજવાથી સયાજીગંજ (Ajwa to Sayajigunj) |
| 1 | સવારે 06:00 | સવારે 07:42 |
| 2 | સવારે 06:22 | સવારે 08:04 |
| 3 | સવારે 06:44 | સવારે 08:26 |
| 4 | સવારે 07:06 | સવારે 08:48 |
| 5 | સવારે 07:28 | સવારે 09:10 |
| 6 | સવારે 07:50 | સવારે 09:32 |
| 7 | સવારે 09:24 | સવારે 11:06 |
| 8 | સવારે 09:46 | સવારે 11:28 |
| 9 | સવારે 10:08 | સવારે 11:50 |
| 10 | સવારે 10:30 | બપોરે 12:12 |
| 11 | સવારે 10:52 | બપોરે 12:34 |
| 12 | સવારે 11:14 | બપોરે 12:56 |
| 13 | બપોરે 14:08 | બપોરે 15:40 |
| 14 | બપોરે 14:30 | સાંજે 16:12 |
| 15 | બપોરે 14:52 | સાંજે 16:34 |
| 16 | બપોરે 15:14 | સાંજે 16:56 |
| 17 | બપોરે 15:36 | સાંજે 17:18 |
| 18 | બપોરે 15:58 | સાંજે 17:40 |
| 19 | સાંજે 17:32 | રાત્રે 19:14 |
| 20 | સાંજે 17:54 | રાત્રે 19:36 |
| 21 | રાત્રે 18:16 | રાત્રે 19:58 |
| 22 | રાત્રે 18:38 | રાત્રે 20:20 |
| 23 | રાત્રે 19:00 | રાત્રે 20:42 |
| 24 | રાત્રે 19:22 | રાત્રે 21:04 |
રૂટ 5: સયાજીગંજથી પાદરા
SSG હોસ્પિટલ, અક્ષર ચોક, બિલ ચોકડી થઈ પાદરા અને એમ.કે. અમીન કોલેજ તરફ જતા વિદ્યાર્થીઓ અને મુસાફરો માટે આ સેવા ઉપયોગી નીવડશે. આ બસ સેવા સવારે 06:00 વાગ્યાથી રાત્રે 11:00 વાગ્યા સુધી મળશે.
- પ્રથમ બસ: સયાજીગંજથી સવારે 06:00 વાગ્યે અને પાદરાથી સવારે 07:26 વાગ્યે મળશે.
- ફ્રીક્વન્સી: દર 22 મિનિટે
સયાજીગંજથી પાદરા બસ ઉપડવાનો સમય (Timetable Table)
| ક્રમ | સયાજીગંજથી પાદરા (Sayajigunj to Padra) | પાદરાથી સયાજીગંજ (Padra to Sayajigunj) |
| 1 | સવારે 06:00 | સવારે 07:26 |
| 2 | સવારે 06:22 | સવારે 07:48 |
| 3 | સવારે 06:45 | સવારે 08:10 |
| 4 | સવારે 07:06 | સવારે 08:32 |
| 5 | સવારે 07:28 | સવારે 08:54 |
| 6 | સવારે 07:50 | સવારે 09:16 |
| 7 | સવારે 08:52 | સવારે 10:18 |
| 8 | સવારે 09:14 | સવારે 10:40 |
| 9 | સવારે 09:36 | સવારે 11:02 |
| 10 | સવારે 09:58 | સવારે 11:24 |
| 11 | સવારે 10:20 | સવારે 11:46 |
| 12 | સવારે 10:42 | બપોરે 12:09 |
| 13 | બપોરે 13:04 | બપોરે 14:30 |
| 14 | બપોરે 13:26 | બપોરે 14:52 |
| 15 | બપોરે 13:48 | બપોરે 15:14 |
| 16 | બપોરે 14:10 | બપોરે 15:36 |
| 17 | બપોરે 14:32 | બપોરે 15:58 |
| 18 | બપોરે 14:55 | સાંજે 16:20 |
| 19 | સાંજે 15:56 | સાંજે 17:22 |
| 20 | સાંજે 16:18 | સાંજે 17:44 |
| 21 | સાંજે 16:40 | રાત્રે 18:06 |
| 22 | સાંજે 17:02 | રાત્રે 18:28 |
| 23 | સાંજે 17:24 | રાત્રે 18:50 |
| 24 | સાંજે 17:46 | રાત્રે 19:12 |
| 25 | રાત્રે 20:08 | - |
| 26 | રાત્રે 20:30 | - |
| 27 | રાત્રે 20:52 | - |
| 28 | રાત્રે 21:14 | - |
રૂટ 6: સયાજીગંજથી પોર GIDC
લાલબાગ, મકરપુરા અને માણેજા થઈને પોર GIDC તરફ જતા દૈનિક શ્રમિકો અને નોકરીયાતો માટે આ રૂટ પર સવારે 06:00 થી રાત્રે 11:00 વાગ્યા સુધી બસ સેવા ઉપલબ્ધ રહેશે.
- પ્રથમ બસ: સયાજીગંજથી સવારે 06:00 વાગ્યે અને પોર GIDC થી સવારે 07:22 વાગ્યે રવાના થશે.
- ફ્રીક્વન્સી: દર 22 મિનિટે
- હેલ્પલાઈન નંબર: વધુ માહિતી માટે નાગરિકો 0265-2424000 પર સંપર્ક કરી શકે છે.
સયાજીગંજથી પોર GIDC બસ ઉપડવાનો સમય (Timetable Table)
| ક્રમ | સયાજીગંજથી પોર જીઆઈડીસી (Sayajigunj to Por GIDC) | પોર જીઆઈડીસીથી સયાજીગંજ (Por GIDC to Sayajigunj) |
| 1 | સવારે 06:00 | સવારે 07:22 |
| 2 | સવારે 06:22 | સવારે 07:44 |
| 3 | સવારે 06:44 | સવારે 08:06 |
| 4 | સવારે 07:06 | સવારે 08:28 |
| 5 | સવારે 07:28 | સવારે 08:50 |
| 6 | સવારે 07:50 | સવારે 09:12 |
| 7 | સવારે 08:12 | સવારે 09:34 |
| 8 | સવારે 08:34 | સવારે 09:56 |
| 9 | સવારે 08:46 | સવારે 10:07 |
| 10 | સવારે 09:07 | સવારે 10:29 |
| 11 | સવારે 09:29 | સવારે 10:51 |
| 12 | સવારે 09:51 | સવારે 11:13 |
| 13 | સવારે 10:13 | સવારે 11:35 |
| 14 | સવારે 10:35 | સવારે 11:57 |
| 15 | સવારે 10:57 | બપોરે 12:19 |
| 16 | સવારે 11:11 | બપોરે 12:41 |
| 17 | બપોરે 12:11 | બપોરે 14:11 |
| 18 | બપોરે 13:33 | બપોરે 14:53 |
| 19 | બપોરે 13:55 | બપોરે 15:17 |
| 20 | બપોરે 14:17 | બપોરે 15:39 |
| 21 | બપોરે 14:39 | સાંજે 16:01 |
| 22 | બપોરે 15:01 | સાંજે 16:23 |
| 23 | બપોરે 15:23 | સાંજે 16:45 |
| 24 | બપોરે 15:34 | સાંજે 16:56 |
| 25 | બપોરે 15:56 | સાંજે 17:18 |
| 26 | સાંજે 16:18 | સાંજે 17:40 |
| 27 | સાંજે 16:40 | રાત્રે 18:02 |
| 28 | સાંજે 17:02 | રાત્રે 18:24 |
| 29 | સાંજે 17:24 | રાત્રે 18:46 |
| 30 | સાંજે 17:46 | રાત્રે 19:08 |
| 31 | રાત્રે 18:06 | રાત્રે 19:30 |
| 32 | રાત્રે 18:39 | રાત્રે 21:01 |
| 33 | રાત્રે 20:00 | રાત્રે 21:23 |
| 34 | રાત્રે 20:22 | - |
| 35 | રાત્રે 20:44 | - |
| 36 | રાત્રે 21:06 | - |
| 37 | રાત્રે 21:28 | - |
