Surendranagar Municipal Election Result Live: થાનગઢ નગરપાલિકામાં કોંગ્રેસનો રકાસ, ભાજપને 25 બેઠકો મળી, જાણો કોણ ક્યાં જીત્યું

આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવશે. અહીં થાનગઢ પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 18 Feb 2025 09:16 AM (IST)Updated: Tue, 18 Feb 2025 01:43 PM (IST)
surendranagar-municipal-election-result-2025-live-updates-vote-counting-votes-percentage-party-wise-bjp-congress-local-body-elections-results

Surendranagar Municipal Election Result 2025 Live Updates: સુરેન્દ્રનગર જિલ્લાની થાનગઢ નગરપાલિકાની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં થાનગઢ નગરપાલિકામાં 60.35 ટકા મતદાન થયું હતું. આજે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરવામાં આવી હતી. અહીં થાનગઢ પાલિકાના પરિણામની વિગતો નીચે આપવામાં આવી છે.

કોને કેટલી બેઠકો મળી

મતક્ષેત્ર કુલ બેઠક ચુંટાયેલ બેઠક ભાજપ કોંગ્રસ અન્ય
થાનગઢ 28 28 25 0 3

થાનગઢ નગરપાલિકાનું પરિણામ

વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 ભારતીબેન ભરતભાઇ ખમાણી ભાજપ 864
વોર્ડ -1 નીતાબેન મુકેશભાઇ રુદાતલા ભાજપ 883
વોર્ડ -1 ભુપતભાઇ રાજાભાઇ પરમાર ભાજપ 845
વોર્ડ -1 બાબભાઇ સાર્દુલભાઇ ધાંધલ ભાજપ 894
વોર્ડ -2 જ્યોતિબેન જયેશભાઈ ખમાણી ભાજપ 1156
વોર્ડ -2 રંજનબેન અશોકભાઇ સવાડીયા ભાજપ 1022
વોર્ડ -2 નિતિનભાઈ બિપીનભાઇ શિહોરા ભાજપ 1006
વોર્ડ -2 વિજયભાઈ અણદાભાઈ વારેવડીયા ભાજપ 1072
વોર્ડ -3 લીલાબેન રામજીભાઈ ચાવડા ભાજપ 1343
વોર્ડ -3 નીરમળાબા બાપાલાલ ઝાલા ભાજપ 1038
વોર્ડ -3 હર્ષદકુમાર મનસુખલાલ પાટડીયા ભાજપ 857
વોર્ડ -3 અરૂણભાઈ રઘુભાઈ મકવાણા ભાજપ 1078
વોર્ડ -4 પુજાબેન અશ્વિનભાઈ પરમાર બસપા 534
વોર્ડ -4 કિરણબેન સંજયભાઈ મકવાણા બસપા 510
વોર્ડ -4 આકાશભાઇ ગિરીશભાઇ પરમાર ભાજપ 709
વોર્ડ -4 વિનોદભાઇ પ્રેમજીભાઈ ચાવડા બસપા 701
વોર્ડ -5 કિરણબેન કિશોરભાઈ જાદવ ભાજપ 1799
વોર્ડ -5 વર્ષાબેન દુષ્યંતભાઈ ભટ્ટ ભાજપ 1395
વોર્ડ -5 રાજુભાઈ ભુરાભાઈ અલગોતર ભાજપ 1605
વોર્ડ -5 ઘનશ્યામભાઈ નાથાભાઈ અલગોતર ભાજપ 1581
વોર્ડ -6 પાર્વતીબેન રાજેશભાઈ પારઘી ભાજપ 887
વોર્ડ -6 લીનાબેન યોગરાજભાઈ ડોડીયા ભાજપ 1160
વોર્ડ -6 ખોડાભાઈ પ્રભુભાઈ મકવાણા ભાજપ 1487
વોર્ડ -6 પ્રદ્યુમનસિંહ દેવુભા રાણા ભાજપ 1085
વોર્ડ -7 રંજનબેન સુનીલભાઇ મકવાણા ભાજપ 821
વોર્ડ -7 રૂપાબેન ભરતભાઇ મોલાડીયા ભાજપ 1019
વોર્ડ -7 ભાવિક ગુણવંતભાઇ લખતરીયા ભાજપ 1311
વોર્ડ -7 અમરશીભાઇ ચતુરભાઇ મકવાણા ભાજપ 1125