Surendranagar Municipal Corporation Election Result 2026 Live Updates (સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): સુરેન્દ્રનગર મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં 52 બેઠકોમાથી 51 પર ભાજપનો વિજય થયો છે.
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Surendranagar Municipal Corporation Election 2026 Highlights કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય 13 52 51 1 0 0 0
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Surendranagar Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List
વોર્ડનું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત વોર્ડ - 1 ટવીન્કલબેન પ્રકાશભાઇ ધરેજીયા ભારતીય જનતા પાર્ટી 5356 વોર્ડ - 1 અંકિતાબેન ધીરુભાઇ બરીયા ભારતીય જનતા પાર્ટી 5333 વોર્ડ - 1 દેવકરણભાઇ ગોકળભાઇ મરીયા ભારતીય જનતા પાર્ટી 5194 વોર્ડ - 1 ભગીરથસિંહ જશુભા ઝાલા ભારતીય જનતા પાર્ટી 4811 વોર્ડ - 2 હંસાબેન કિશોરભાઈ વસવેલીયા ભારતીય જનતા પાર્ટી 4334 વોર્ડ - 2 પ્રિતીબેન મયુરભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટી 4812 વોર્ડ - 2 નિરવકુમાર અશ્વિનભાઈ દવે ભારતીય જનતા પાર્ટી 5423 વોર્ડ - 2 જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ઝાલા ભારતીય જનતા પાર્ટી 5301 વોર્ડ - 3 અનીષા પ્રશાંતભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 4191 વોર્ડ - 3 શીખાબેન કશ્યપભાઈ શુક્લ ભારતીય જનતા પાર્ટી 3988 વોર્ડ - 3 જયદીપભાઈ ગોવીંદભાઈ ડાભી ભારતીય જનતા પાર્ટી 4420 વોર્ડ - 3 રવિન્દ્ર પ્રવિણભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 4198 વોર્ડ - 4 સ્વાતીબેન નિલેશભાઇ માંડલીયા ભારતીય જનતા પાર્ટી વોર્ડ - 4 મીનાબેન પિનાકીનભાઇ જોષી ભારતીય જનતા પાર્ટી વોર્ડ - 4 જામાભાઇ પોપટભાઇ ગરીયા ભારતીય જનતા પાર્ટી 3106 વોર્ડ - 4 મિલિન્દ પ્રવિણચંદ કોઠારી ભારતીય જનતા પાર્ટી 2535 વોર્ડ - 5 જયશ્રીબેન જૈનમ નદિયાણીયા ભારતીય જનતા પાર્ટી 4830 વોર્ડ - 5 રમીલાબેન ચેતનકુમાર કાલીયા ભારતીય જનતા પાર્ટી 4399 વોર્ડ - 5 બિપિનકુમાર જીવણભાઇ ખાંભલા ભારતીય જનતા પાર્ટી 4695 વોર્ડ - 5 હેમેન્દ્રભાઇ અનિલકુમાર દફ્તરી ભારતીય જનતા પાર્ટી 4125 વોર્ડ - 6 ડૉ જનકબેન ભવાનસિંહ ટાંક ભારતીય જનતા પાર્ટી 3477 વોર્ડ - 6 ઉર્મિલાબેન ઇશ્વરભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 3835 વોર્ડ - 6 રાકેશકુમાર કાનજીભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 3168 વોર્ડ - 6 મહેન્દ્રભાઇ કાંતિલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 3378 વોર્ડ - 7 પિંટુબેન જગદીશભાઈ અસાણીયા ભારતીય જનતા પાર્ટી વોર્ડ - 7 મીનાબેન અશોકભાઈ મહેશ્વરી ભારતીય જનતા પાર્ટી 5351 વોર્ડ - 7 ઉપેન્દ્રસિંહ હાલુભા રાણા પીન્ટુભાઈ ભારતીય જનતા પાર્ટી 5931 વોર્ડ - 7 એડવોકેટ પ્રશાંતભાઈ સુરેશભાઈ ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 5486 વોર્ડ - 8 લાભુબેન ગેલાભાઇ મકવાણા ભરવાડ ભારતીય જનતા પાર્ટી 3322 વોર્ડ - 8 સોનલબા જયદીપસિંહ ઝાલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 3193 વોર્ડ - 8 ગજાનન વિરજીભાઈ ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 3452 વોર્ડ - 8 અશોકસિંહ લાલુભા પરમાર બકાલાલ ભારતીય જનતા પાર્ટી 4077 વોર્ડ - 9 દિવ્યાબેન કૈલાશભાઇ મિયાવડા ભારતીય જનતા પાર્ટી 3537 વોર્ડ - 9 ભારતીબેન નિલેશભાઇ ખોખાણી ભારતીય જનતા પાર્ટી 3614 વોર્ડ - 9 પ્રદીપભાઈ ધીરુભાઈ વસ્તાણી ભારતીય જનતા પાર્ટી 3929 વોર્ડ - 9 શૈલેષભાઈ વિનાયકભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી 3210 વોર્ડ - 10 જશુબેન ઇશ્વરભાઇ વેગડ ભારતીય જનતા પાર્ટી 5419 વોર્ડ - 10 સોનલબેન ભરતભાઇ દવે ભારતીય જનતા પાર્ટી 4747 વોર્ડ - 10 ભાવેશ રતિલાલ પ્રજાપતિ ભારતીય જનતા પાર્ટી 4956 વોર્ડ - 10 નીખીલ અરવીંદકુમાર ચાંપાનેરી ભારતીય જનતા પાર્ટી 4982 વોર્ડ - 11 ભાવનાબા ચંદ્રસિંહ મોરી ભારતીય જનતા પાર્ટી 3130 વોર્ડ - 11 જશુબેન ભરતભાઇ ભરવાડ ભારતીય જનતા પાર્ટી 2645 વોર્ડ - 11 રાજેન્દ્રકુમાર પ્રભુદાસ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 3109 વોર્ડ - 11 મહેન્દ્રસિંહ ભરતસિંહ ગોહીલ ભારતીય જનતા પાર્ટી 3359 વોર્ડ - 12 નેહલબેન રાજેશભાઇ હળવદીયા ( કુળદેવી હોટલ વાળા ) ભારતીય જનતા પાર્ટી 4801 વોર્ડ - 12 સ્મિતા રાકેશભાઇ રાવલ ભારતીય જનતા પાર્ટી 4637 વોર્ડ - 12 હરપાલસિંહ ભુપતસિંહ લીંબડ ભારતીય જનતા પાર્ટી 4819 વોર્ડ - 12 વનરાજસિંહ ભરતસિંહ સોલંકી ભારતીય જનતા પાર્ટી 5462 વોર્ડ - 13 કુસુમબેન ઉદયભાઇ સોલંકી ભારતીય જનતા પાર્ટી 4753 વોર્ડ - 13 રૈયાબેન વિજયભાઇ કાટોડિયા ભારતીય જનતા પાર્ટી 3787 વોર્ડ - 13 ઇશ્વરભાઇ લક્ષ્મણભાઇ ખાંદલા ભારતીય જનતા પાર્ટી 4971 વોર્ડ - 13 પ્રવિણભાઇ પ્રાગજીભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 4712