Surat Election Result 2026 Live: સુરત મહાનગરપાલિકામાં ભાજપની જીત, કઈ બેઠક પર કોણ જીત્યું જુઓ સંપૂર્ણ લિસ્ટ

Surat Election Result 2026 Live: સુરત મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 12:15 AM (IST)Updated: Tue, 28 Apr 2026 07:29 PM (IST)
surat-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners
HIGHLIGHTS
  • કાપોદ્રા અને આંજણા-ડુંભાલ વોર્ડમાં ભાજપની પેનલ જીતી.

Surat Municipal Corporation Election Result 2026 Live Updates (સુરત મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): સુરત મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું. સુરતમાંં મનપામાં ભાજપની જીત થઈ છે. આપને માત્ર 4 બેઠક મળી છે. પાયલ સાકરીયાની હાર થઈ છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Surat Municipal Corporation Election 2026 Highlights

કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
30 120 115 01 04 0 0

સુરત મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Surat Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

વોર્ડનું નામ વિજેતાનું નામ પક્ષ મળેલ મત
જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ નયનાબેન સુરેશભાઇ ડોબરીયા ભારતીય જનતા પાર્ટી 37144
જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ ભાવિશાબેન ભાવિનભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 35993
જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ વિજય અશોકભાઇ ભાટીયા ભારતીય જનતા પાર્ટી 33555
જંહાગીરપુરા-વરીયાવ-છાપરાભાઠા-કોસાડ રાજેન્દ્રભાઇ ગોવનભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 35102
અમરોલી-મોટા વરાછા-કઠોર ચંદ્રિકાબેન અનિલભાઇ આસોદરિયા ભારતીય જનતા પાર્ટી 41555
અમરોલી-મોટા વરાછા-કઠોર મનીષાબેન પ્રફુલભાઇ ખેર ભારતીય જનતા પાર્ટી 37285
અમરોલી-મોટા વરાછા-કઠોર જૈનેશકુમાર સતિષભાઇ જાદવ ભારતીય જનતા પાર્ટી 37844
અમરોલી-મોટા વરાછા-કઠોર મનુભાઇ વલ્લભભાઇ બલર ભારતીય જનતા પાર્ટી 37072
વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા મીતાબેન સંજયભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી 34068
વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા કાવ્યા અલ્પેશભાઈ કથિરિયા ભારતીય જનતા પાર્ટી 38560
વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા વિશાલ ઈશ્વરભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 33695
વરાછા-સરથાણા-સીમાડા-લસકાણા સુરેશભાઈ મેઘજીભાઈ ધામેલીયા ભારતીય જનતા પાર્ટી 34349
કાપોદ્રા હેતલબેન રાજેશભાઈ પરમાર ભારતીય જનતા પાર્ટી 15935
કાપોદ્રા હંસાબેન મહેશભાઈ ગજેરા ભારતીય જનતા પાર્ટી 15651
કાપોદ્રા અરવિંદભાઈ કરશનભાઈ કાકડિયા ભારતીય જનતા પાર્ટી 17661
કાપોદ્રા મહેશભાઈ પોપટભાઈ કાકડિયા ભારતીય જનતા પાર્ટી 16244
ફૂલપાડા-અશ્વિનીકુમાર જયશ્રીબેન મનહરભાઈ વોરા ભારતીય જનતા પાર્ટી 18987
ફૂલપાડા-અશ્વિનીકુમાર સ્વાતિબેન રાકેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 16749
ફૂલપાડા-અશ્વિનીકુમાર ડૉ.વિષ્ણુભાઈ અમથાભાઈ દેસાઈ (વિક્રમ) ભારતીય જનતા પાર્ટી 16923
ફૂલપાડા-અશ્વિનીકુમાર મહેન્દ્રભાઈ દકુભાઈ દેસાઈ ભારતીય જનતા પાર્ટી 18361
કતારગામ જયશ્રીબેન રાજનભાઈ વરિયા ભારતીય જનતા પાર્ટી 26604
કતારગામ કેતાબેન ગ્રીનીજકુમાર દેસાઈ ભારતીય જનતા પાર્ટી 25921
કતારગામ દક્ષેશ કિશોરભાઈ માવાણી ભારતીય જનતા પાર્ટી 25196
કતારગામ રમેશભાઈ લાભુભાઈ બોરડ ભારતીય જનતા પાર્ટી 23735
કતારગામ-વેડ સોનુબેન અનિલકુમાર આંબલીયા ભારતીય જનતા પાર્ટી 25079
કતારગામ-વેડ દેવ્યાની હિતેશભાઇ ઠુંમર ભારતીય જનતા પાર્ટી 25003
કતારગામ-વેડ ઇશ્વરભાઇ મધુભાઇ નારોલા ભારતીય જનતા પાર્ટી 27653
કતારગામ-વેડ રઘુભાઇ વાલજીભાઇ ખુંટ ભારતીય જનતા પાર્ટી 23927
ડભોલી-સિંગણપોર વંદના ઠાકરશીભાઇ ઘોઘારી ભારતીય જનતા પાર્ટી 27079
ડભોલી-સિંગણપોર માયા ઇશ્વરલાલ પાટીલ ભારતીય જનતા પાર્ટી 26546
ડભોલી-સિંગણપોર ભુપેન્દ્રભાઇ સુખદેવભાઇ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 27427
ડભોલી-સિંગણપોર પરેશ કલ્યાણભાઇ સાકરીયા ભારતીય જનતા પાર્ટી 30112
રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર નેન્સી આશાબેન શાહ ભારતીય જનતા પાર્ટી 32846
રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર હીનાબેન નિલેશભાઇ ટાંક ભારતીય જનતા પાર્ટી 32011
રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર રાજન બકુલભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 33324
રાંદેર-જહાંગીરબાદ-પાલનપુર દિગ્વિજયસિંહ ન્હારસિંહ બારડ ભારતીય જનતા પાર્ટી 34918
અડાજણ-પાલ-ઇચ્છાપોર મીનાક્ષી સમીર પપૈયા ભારતીય જનતા પાર્ટી 36295
અડાજણ-પાલ-ઇચ્છાપોર ઉર્વશી નિરવ પટેલ ભારતીય જનતા પાર્ટી 41447
અડાજણ-પાલ-ઇચ્છાપોર રાજુભાઈ રતિલાલ પ્રિયદશી ભારતીય જનતા પાર્ટી 36131
અડાજણ-પાલ-ઇચ્છાપોર નિલેશભાઈ સુરેશભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 39049
અડાજણ-ગોરાટ અલ્પા જીતેશભાઇ મહેતા ભારતીય જનતા પાર્ટી 27581
અડાજણ-ગોરાટ વૈશાલીબેન દેવાંગભાઇ શાહ ભારતીય જનતા પાર્ટી 25772
અડાજણ-ગોરાટ પરિમલભાઇ વલ્લભભાઇ ચાસીયા ભારતીય જનતા પાર્ટી 25762
અડાજણ-ગોરાટ હર્ષ અશોકભાઇ મહેતા ભારતીય જનતા પાર્ટી 23298
નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા હેમાક્ષીબેન રવિશકુમાર ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 20489
નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા આરતીબેન હેનીશ પટેલ ભારતીય જનતા પાર્ટી 21624
નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા કિશોરભાઇ બાબુભાઇ મયાણી ભારતીય જનતા પાર્ટી 20832
નાણાવટ-સૈયદપુરા-કુબેરનગર-મહિધરપુરા અરશદ અબ્દુલરબ જરીવાલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 20769
વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા મોહીનીબેન રામદેવ કંથારીયા ભારતીય જનતા પાર્ટી 26270
વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા મનીશા મુકેશકુમાર મહાત્મા ભારતીય જનતા પાર્ટી 27631
વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા સંદીપ મુકેશભાઇ ચલકવાલા ભારતીય જનતા પાર્ટી 27109
વાડીફળિયા-નવાપુરા-બેગમપુરા-સલાબતપુરા સંજય બંસીલાલ દલાલ ભારતીય જનતા પાર્ટી 28739
ઉમરવાડા-માતાવાડી સરોજબેન કલ્પેશભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 14215
ઉમરવાડા-માતાવાડી માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી ભારતીય જનતા પાર્ટી 14375
ઉમરવાડા-માતાવાડી સતીષભાઈ ઉકાભાઈ મૈસુરીયા ભારતીય જનતા પાર્ટી 15322
ઉમરવાડા-માતાવાડી અનિલભાઈ મગનલાલ સોજીત્રા ભારતીય જનતા પાર્ટી 15920
કરંજ-મગોબ મનીષા ભીમજીભાઈ આહીર ભારતીય જનતા પાર્ટી 14347
કરંજ-મગોબ રૂપાબેન ભાર્ગવભાઈ પંડયા ભારતીય જનતા પાર્ટી 12506
કરંજ-મગોબ ધર્મેન્દ્ર ભાલાળા (ધર્મેશ ભાલાળા) ભારતીય જનતા પાર્ટી 14013
કરંજ-મગોબ મહેશ ધીરૂભાઈ મકવાણા ભારતીય જનતા પાર્ટી 12964
પુણા(પશ્ચિમ) સંગીતાબેન દિનેશભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 12974
પુણા(પશ્ચિમ) રીટાબેન જયંતીભાઇ પટોળીયા ભારતીય જનતા પાર્ટી 13767
પુણા(પશ્ચિમ) વિક્રમભાઇ હરસુખભાઇ દેગામા ભારતીય જનતા પાર્ટી 13146
પુણા(પશ્ચિમ) જગદીશભાઇ જેઠાભાઇ સુતરીયા ભારતીય જનતા પાર્ટી 12589
પુણા(પૂર્વ) અસ્મિતાબેન નિલેશભાઇ ધોરાજીયા આમ આદમી પાર્ટી 22336
પુણા(પૂર્વ) રચના અંકુરભાઈ હિરપરા આમ આદમી પાર્ટી 22479
પુણા(પૂર્વ) પંકજ વ્રજલાલ ચાવડા આમ આદમી પાર્ટી 22289
પુણા(પૂર્વ) ધર્મેશભાઇ જયંતિભાઇ ભંડેરી આમ આદમી પાર્ટી 23616
લિંબાયત-પરવટ-કુંભારિયા વિધિબેન છનાભાઈ રાઠોડ ભારતીય જનતા પાર્ટી 19749
લિંબાયત-પરવટ-કુંભારિયા હિનાબેન સંજયકુમાર વાછાણી ભારતીય જનતા પાર્ટી 18479
લિંબાયત-પરવટ-કુંભારિયા દિપકભાઈ સાગરભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી 17478
લિંબાયત-પરવટ-કુંભારિયા દિનેશભાઈ રૂપાજી પુરોહિત (રાજપુરોહિત) ભારતીય જનતા પાર્ટી 18397
આંજણા-ડુંભાલ અનિતા મનિષભાઇ રાણા ભારતીય જનતા પાર્ટી 25263
આંજણા-ડુંભાલ જયશ્રીબેન રમણભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 24299
આંજણા-ડુંભાલ અશોકકુમાર માંગીલાલ શાહ ભારતીય જનતા પાર્ટી 24228
આંજણા-ડુંભાલ રમેશભાઇ અંબારામભાઇ ૫ટેલ ભારતીય જનતા પાર્ટી 23298
ખટોદરા-મજુરા-સગરામપુરા પ્રતિભા સૌરભ દેસાઈ ભારતીય જનતા પાર્ટી 24919
ખટોદરા-મજુરા-સગરામપુરા હિનાબેન જયપ્રકાશભાઈ તાલીયા ભારતીય જનતા પાર્ટી 23920
ખટોદરા-મજુરા-સગરામપુરા રાજેશ નટવરલાલ રાણા ભારતીય જનતા પાર્ટી 23294
ખટોદરા-મજુરા-સગરામપુરા રાજનીશ ગુણવંતરાય દેસાઈ ભારતીય જનતા પાર્ટી 24067
સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ ડિમ્પલ ચેતનભાઈ કાપડીયા ભારતીય જનતા પાર્ટી 30385
સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ સુમનદેવી વિમલકુમાર ગર્ગ ભારતીય જનતા પાર્ટી 27952
સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ અશોકભાઈ ધનેશભાઈ રાંદેરીયા ભારતીય જનતા પાર્ટી 32446
સોનીફળિયા-નાનપુરા-અઠવા-પીપલોદ વ્રજેશભાઈ ભરતભાઈ ઉનડકટ ભારતીય જનતા પાર્ટી 29221
ભટાર-વેસુ-ડુમસ શીતલબેન પ્રતિકભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 34614
ભટાર-વેસુ-ડુમસ રશ્મિ ગીરધારી સાબુ ભારતીય જનતા પાર્ટી 33720
ભટાર-વેસુ-ડુમસ દિપેશભાઈ ચંદુલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 39508
ભટાર-વેસુ-ડુમસ હિમાંશુ પ્રવીણસિંહ રાઉલજી ભારતીય જનતા પાર્ટી 32876
બમરોલી-ઉધના(ઉત્તર) ગીતાબેન તેજાભાઈ રબારી ભારતીય જનતા પાર્ટી 17331
બમરોલી-ઉધના(ઉત્તર) ઉર્મિલા શૈલેન્‍દ્ર ત્રિપાઠી ભારતીય જનતા પાર્ટી 18396
બમરોલી-ઉધના(ઉત્તર) ડો. દિનાનાથ મહાજન ભારતીય જનતા પાર્ટી 16604
બમરોલી-ઉધના(ઉત્તર) દેવેન્‍દ્ર બોકડિયા (એડવોકેટ) ભારતીય જનતા પાર્ટી 15995
ઉધના(દક્ષિણ) ભાવનાબેન સંતોષભાઈ શાહ ભારતીય જનતા પાર્ટી 20922
ઉધના(દક્ષિણ) માયાબેન વિષ્ણુભાઈ બારડ ભારતીય જનતા પાર્ટી 20673
ઉધના(દક્ષિણ) કેયુરકુમાર વિજયભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 24257
ઉધના(દક્ષિણ) રવિન્દ્ર વિઠ્ઠલ ખૈરનાર (પ્રકાશ) ભારતીય જનતા પાર્ટી 19741
લીબાયત-ઉધના યાર્ડ કવિતા વિરાસ્વામી એનાગંદુલા ભારતીય જનતા પાર્ટી 14266
લીબાયત-ઉધના યાર્ડ સુષ્મા યુવરાજ પાટીલ ભારતીય જનતા પાર્ટી 16780
લીબાયત-ઉધના યાર્ડ સંજય કેશવ પાટીલ ભારતીય જનતા પાર્ટી 15755
લીબાયત-ઉધના યાર્ડ જયેશ પુરૂષોત્તમ ચાંદેકર ભારતીય જનતા પાર્ટી 14568
ગોડાદરા-ડીંડોલી(ઉત્તર) વર્ષાબેન મથુરભાઈ બલદાણીયા ભારતીય જનતા પાર્ટી 22749
ગોડાદરા-ડીંડોલી(ઉત્તર) અલકાબેન અનિલ પાટીલ ભારતીય જનતા પાર્ટી 23643
ગોડાદરા-ડીંડોલી(ઉત્તર) અમિતસિંગ જમનાસિંગ રાજપૂત ભારતીય જનતા પાર્ટી 25666
ગોડાદરા-ડીંડોલી(ઉત્તર) નરેશ શાંતારામ પાટીલ ભારતીય જનતા પાર્ટી 23574
ડીંડોલી(દક્ષિણ) પ્રતિભાબેન શૈલેષભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 22661
ડીંડોલી(દક્ષિણ) અંજલિ શુભમ ઉપાધ્યાય ભારતીય જનતા પાર્ટી 25530
ડીંડોલી(દક્ષિણ) સુધાકર લોટનભાઈ ચૌધરી ભારતીય જનતા પાર્ટી 22253
ડીંડોલી(દક્ષિણ) ભાઈદાસ સિતારામ પાટીલ ભારતીય જનતા પાર્ટી 21237
પાંડેસરા-ભેસ્તાન કામિની સોહમભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 17709
પાંડેસરા-ભેસ્તાન રાજકંવર મનોહરસિંહ રાઠૌડ ભારતીય જનતા પાર્ટી 14196
પાંડેસરા-ભેસ્તાન મનિષભાઈ ચિમનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી 14594
પાંડેસરા-ભેસ્તાન પંકજ તુલસીરામ જાધવ ભારતીય જનતા પાર્ટી 15034
અલથાણ-બમરોલી-વડોદ સુધા રાજેશભાઈ પાંડેય ભારતીય જનતા પાર્ટી 17137
અલથાણ-બમરોલી-વડોદ સુહાની સુરજ બંશુ યાદવ ભારતીય જનતા પાર્ટી 16081
અલથાણ-બમરોલી-વડોદ મેહુલ કાંતિલાલ પટેલ ભારતીય જનતા પાર્ટી 18084
અલથાણ-બમરોલી-વડોદ ધર્મેન્દ્રકુમાર મફતલાલ પટેલ ધર્મેશ ભારતીય જનતા પાર્ટી 19862
કનસાડ-સચિન-ઉન-આભવા રીના અજીતસિંહ રાજપુત ભારતીય જનતા પાર્ટી 27155
કનસાડ-સચિન-ઉન-આભવા આરતીબેન દિપક ચૌધરી ભારતીય જનતા પાર્ટી 26629
કનસાડ-સચિન-ઉન-આભવા ભરતભાઇ અરવિંદભાઇ પટેલ ભારતીય જનતા પાર્ટી 25642
કનસાડ-સચિન-ઉન-આભવા ચિરાગકુમાર હરિશચંદ્ર સોલંકી ભારતીય જનતા પાર્ટી 25999