Surat Gram Panchayat Elections: સુરત જિલ્લાની 75 સામાન્ય અને 136 પેટાચૂંટણીમાં 170 ઉમેદવારો સરપંચ બનવા મેદાને

સરપંચ પદ માટે 170 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ સભ્યો માટે 831 ફોર્મ ભરાયા છે. આ વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટમાં દર્શાવવામાં આવેલી વિગતોના આધારે છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 13 Jun 2025 06:06 PM (IST)Updated: Fri, 13 Jun 2025 06:06 PM (IST)
surat-gram-panchayat-elections-know-how-many-nominations-filed-on-last-day-for-75-general-136-by-elections

Surat Gram Panchayat Elections 2025: રાજ્યમાં 22 જૂનના રોજ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતો માટે સામાન્ય અને પેટા ચૂંટણી હાથ ધરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાના 9 તાલુકામાં કુલ 75 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને 136 ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. જેમાં સરપંચ પદ માટે 170 ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે વોર્ડ સભ્યો માટે 831 ફોર્મ ભરાયા છે. અહીં નીચે તાલુકાવાર અને કયા ગામમાં કેટલા ફોર્મ સરપંચ પદ માટે અને કેટલા ફોર્મ વોર્ડ સભ્યો માટે ભરાયા તેની વિગતો આપવામાં આવી છે. આ વિગતો રાજ્ય ચૂંટણી આયોગની વેબસાઇટમાં દર્શાવવામાં આવેલી વિગતોના આધારે છે.

સુરત જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી, તાલુકાવાર માહિતી

મતક્ષેત્ર સામાન્ય ચૂંટણી પેટા ચૂંટણી કુલ ગ્રામ પંચાયત સરપંચ ફોર્મ સભ્ય ફોર્મ
બારડોલી 7 17 24 9 58
ચોર્યાસી 3 9 12 9 26
કામરેજ 0 13 13 2 0
મહુવા 8 19 27 18 55
માંડવી 18 10 28 42 164
માંગરોળ 21 11 32 58 348
ઓલપાડ 13 39 52 14 72
પલસાણા 0 14 14 2 2
ઉમરપાડા 5 4 9 16 106

બારડોલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
અલ્લુ 2 14
કણાઇ 0 0
ઝરીમોરા 0 0
પારડી વાલોડ 3 2
મસાડ 2 16
વાઘેચ કુવાડીયા 2 15
સેજવાડ 0 0
હિંડોલિયા 0 0
કડોદ 0 7
નંદીદા 0 2
નાની ભાટલાવ 0 0
ઓર્ગેમ 0 0
રામપુરા 0 0
સમથાન 0 0
સિંગોડ 0 0
તરભોન 0 0
દસ 0 2
વડોલી 0 0
વાંકાનેર 0 0
ઉછરેલ 0 0
ભામૈયા 0 0
વાઘેચા કડોદ 0 0
વાંસકુઇ 0 0
સાંકરી 0 0
કુલ 9 58

ચોર્યાસી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
મોહણી 3 2
શીવરામપૂર (જુનાગામ) 2 16
સુંવાલી 2 6
ખરવાસા 0 0
ગોજા-ખંભાસલા 0 0
બોણંદ 0 0
ભટલાઇ 0 0
મોરા 0 0
રાજગરી 0 0
વેડછા/સાબરગામ 2 0
વાંઝ 0 2
હજીરા 0 0
કુલ 9 26

કામરેજ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
માંકણા 0 0
ઉંભેળ 0 0
ઓરણા-જાતભરથાણા 0 0
કોસમાડા-છેડછા ગૃ૫ 0 0
ઘલા 0 0
ચોર્યાસી 0 0
ડુંગર 0 0
દિગસ-માછી ગૃપ 0 0
ધાતવા 0 0
ધોરણપારડી 0 0
નગોડ-રૂંઢવાડા 0 0
વિહાણ 2 0
હલધરૂ 0 0
કુલ 2 0

મહુવા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
અંધાત્રી 2 6
કાની 2 16
જોળ 0 2
તરસાડી 2 11
ધામકડી 2 12
પથરોણ 2 2
મુડત 2 2
માછીસાદડા 3 2
અનાવલ 0 0
અમરોલી 0 0
આંગલધરા 0 0
આમચક 0 0
કરચેલીયા 0 0
કાંકરીયા 0 0
ઘડોઈ 0 0
તરકાણી 0 0
દેદવાસણ 0 0
ધોળીકુઈ 0 0
નિહાલી 0 0
બામણીયા 0 0
બિલખડી 0 0
ભોરીયા 0 2
મહુવરીયા 0 0
વડીયા 0 0
વલવાડા 3 0
વાંક 0 0
સાંબા 0 0
કુલ 18 55

માંડવી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
કરૂઠા ગૃપ 3 16
કાટકુવા ગૃપ 2 8
ખંજરોલી 0 2
ગાંગપોર હર્ષદ ગૃપ 5 9
જામકુઇ ગૃપ 5 26
જામણકુવાબાર 2 14
ઝરપણ 0 0
દઢવાડા ગૃપ 0 0
નરેણ 3 12
નવા રતનીયા 2 16
નોગામા 3 7
પીપરીયા 0 0
બલાલતીર્થ ગૃપ 3 10
રતનીયા 2 0
લુહારવડ ગૃપ 3 18
લાખગામ ગૃપ 0 0
વદેશીયા 2 16
સાદડી 2 6
કાકડવા 0 0
ટુકેદ 0 0
તડકેશ્વર 0 4
નંદપોર 0 0
ફુલવાડી 0 0
બડતલ 0 0
રોસવાડ 0 0
વરેઠ ગૃપ 5 0
વાંકલા 0 0
સાલૈયા 0 0
કુલ 42 164

માંગરોળ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
અણોઇ-વકીલપરા 2 16
આમખુટા 2 12
ઓગણીસા 3 22
કંટવા 3 18
કંટવાવ ગૃપ 4 24
છમુછલ 3 10
ઝરણી 3 20
ધોળીકુઇ ગૃપ 0 0
નાનીફળી 2 6
પાણેથા 2 14
પાતલદેવી 3 23
ભાટકોલ 2 12
માંગરોળ ગૃપ 3 30
મોલવણ 3 22
રટોટી 4 18
લીંડીયાદ 2 14
વડોલી 2 16
વાંકલ 4 40
વાંસોલી 0 0
શેંઠી 5 17
સીમોદરા 2 14
આસરમા 0 0
કુંવારદા 2 0
કોઠવા 0 0
ખરેડા 0 0
નંદાવ 2 0
નાંદોલા 0 0
નાનીનરોલી 0 0
પાનસરા 0 0
બોરસદ ગૃપ 0 0
ભડકુવા 0 0
વેરાકુઇ 0 0
કુલ 58 348

ઓલપાડ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
આંધી 0 0
કણભી 0 0
કાછોલ 2 0
કાસલાખુર્દ 0 0
કાસલાબુજરંગ 2 4
ગોલા 0 0
જોથાણ 2 4
ટૂંડા 2 14
ડભારી 2 16
તળાદ 0 0
દાંડી 0 28
પારડીભાદોલી 0 0
બોલાવ 0 0
અછારણ 0 0
અટોદરા 0 2
અણીતા 0 0
અંભેટા 0 0
ઇસનપોર 0 0
ઉમરાછી 0 0
એરથાણ 0 0
ઓભલા ગૃપ 0 0
ઓલપાડ ગૃપ 2 4
કુંકણી 0 0
કંથરાજ 0 0
કદરામા 0 0
કનાદ 0 0
કુંભારી 0 0
કરંજ ગૃપ 0 0
કરમલા 0 0
કીમ 0 0
કોબા ગૃપ 0 0
કોસમ 0 0
ખલીપોર 0 0
ખોસાડીયા 0 0
દેલાડ 0 0
દેલાસા 0 0
નઘોઇ 2 0
પારડી કોબા 0 0
બલકસ 0 0
ભગવા 0 0
મુળદ 0 0
માધર 0 0
વડોદ 0 0
શેરડી 0 0
સરસ 0 0
સરોલી 0 0
સેલુત 0 0
સાયણ 0 0
સીથાણ 0 0
સીમલથું 0 0
સોંસક 0 0
હાથીસા 0 0
કુલ 14 72

પલસાણા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
કરાળા 0 0
ગાંગપોર-જતપોર ગૃપ 0 0
તુંડી 0 0
ધામડોદ-ઘલુડા ગૃપ 2 0
પીસાદ 0 0
બારાસડી 0 0
મલેકપોર 0 0
માખીંગા 0 0
લીંગડ 0 0
વડદલા 0 0
વણેસા 0 2
શેઢાવ 0 0
સાંકી 0 0
સોયાણી 0 0
કુલ 2 2

ઉમરપાડા તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીની માહિતી

ગ્રામ પંચાયતના નામ સરપંચ માટે ભરાયેલા ફોર્મ સભ્યો માટે ભરાયેલા ફોર્મ
આમલીદાભડા 4 24
ચંદ્રાપાડા ગૃપ 4 21
બલાલકુવા 3 23
વહાર 3 22
શરદા ગૃપ 2 16
ઉમરઝર 0 0
ઉમરપાડા 0 0
ડોંગરીપાડા ગૃપ 0 0
સરવણ ફોકડી ગૃપ 0 0
કુલ 16 106