Rajkot Municipal Election Result 2026 Live: રાજકોટ મહાનગરપાલિકા પર ભાજપનો કબજો, 13 વોર્ડમાં કઈ બેઠક પર કોણ જીત્યું, જુઓ લિસ્ટ

RMC Election Result 2026 Live: રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી 2026માં કયા વોર્ડમાં કયા પક્ષના ઉમેદવાર વિજેતા થયા તે જાણવા રિફ્રેશ કરતા રહો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 28 Apr 2026 12:20 AM (IST)Updated: Tue, 28 Apr 2026 05:08 PM (IST)
rajkot-municipal-corporation-election-2026-results-live-vote-counting-ward-wise-winners
HIGHLIGHTS
  • રાજકોટ મનપામાં વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ જીતી

Rajkot Municipal Corporation Election Result 2026 Live Updates (રાજકોટ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામ 2026): રાજકોટ મહાનગર પાલિકા માટે 26 એપ્રિલ 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. મતદાતાઓએ સારુ એવું મતદાન કર્યું હતું.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી પરિણામ 2026 ની મુખ્ય વિગતો | Rajkot Municipal Corporation Election 2026 Highlights

કુલ વોર્ડ કુલ બેઠક ભાજપ કોંગ્રેસ આપ અપક્ષ અન્ય
18 72 65 7 0 0 0

રાજકોટ મહાનગરપાલિકા 2026 નું બેઠક પ્રમાણે પરિણામ અને વિજેતાઓની યાદી | Rajkot Municipal Corporation Election 2026 Seat Wise Results and Winners List

વોડૅ નું નામ વિજેતાનુ નામ પક્ષ મળેલ મત
વોર્ડ -1 અંજનાબેન અલ્પેશભાઈ મોરઝરીયા ભારતીય જનતા પાર્ટી 18168
વોર્ડ -1 સેજલબેન અમિતરાજ ચૌધરી ભારતીય જનતા પાર્ટી 15711
વોર્ડ -1 જયરાજસિંહ ગજુભા જાડેજા ભારતીય જનતા પાર્ટી 16398
વોર્ડ -1 પરેશભાઈ વસંતલાલ ઠાકર ભારતીય જનતા પાર્ટી 15879
વોર્ડ -2 દક્ષાબેન નિતિનકુમાર વાઘેલા ભારતીય જનતા પાર્ટી 11789
વોર્ડ -2 મીનાબા અજયસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી 11448
વોર્ડ -2 શૈલેષભાઈ રવજીભાઈ વસાણી ભારતીય જનતા પાર્ટી 10998
વોર્ડ -2 ધૈર્ય મનીષભાઈ પારેખ ભારતીય જનતા પાર્ટી 11953
વોર્ડ -3 અલ્પાબેન દિપકભાઈ દવે ભારતીય જનતા પાર્ટી 22414
વોર્ડ -3 હિનાબેન નવીનભાઈ બેલાણી ભારતીય જનતા પાર્ટી 20856
વોર્ડ -3 અજય હરેશભાઈ મજેઠીયા ભારતીય જનતા પાર્ટી 22485
વોર્ડ -3 નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી 22208
વોર્ડ -4 કંકુબેન કનજીભાઇ ઉઘરેજા ભારતીય જનતા પાર્ટી 15623
વોર્ડ -4 રાજેશ્રીબેન મહેશભાઇ માલવિયા ભારતીય જનતા પાર્ટી 14419
વોર્ડ -4 કાળુભાઇ દેવદાનભાઇ કુગશીયા ભારતીય જનતા પાર્ટી 17244
વોર્ડ -4 ભરતભાઇ જેસાભાઇ લીંબાસીયા ભારતીય જનતા પાર્ટી 14799
વોર્ડ -5 રસીલાબેન પ્રવીણભાઇ સાકરીયા ભારતીય જનતા પાર્ટી 12459
વોર્ડ -5 સ્મિતાબેન બિપીનભાઇ ગોહિલ ભારતીય જનતા પાર્ટી 11895
વોર્ડ -5 સંજયભાઇ અરુણભાઇ ચાવડા ભારતીય જનતા પાર્ટી 11913
વોર્ડ -5 દીલીપભાઇ હિરજીભાઇ લુણાગરીયા ભારતીય જનતા પાર્ટી 14197
વોર્ડ -6 ધર્મિષ્ઠાબેન નાનજીભાઇ પરમાર ભારતીય જનતા પાર્ટી 11875
વોર્ડ -6 પૂનમ ગૌતમ મોરવાડિયા ભારતીય જનતા પાર્ટી 11703
વોર્ડ -6 અનિલકુમાર શરદકુમાર ચૌહાણ ભારતીય જનતા પાર્ટી 13645
વોર્ડ -6 પરેશભાઇ રમેશભાઇ પીપળીયા ભારતીય જનતા પાર્ટી 12329
વોર્ડ -7 ખ્યાતીબેન કિરીટભાઈ ગોહેલ ભારતીય જનતા પાર્ટી 14075
વોર્ડ -7 વર્ષાબેન કિરીટભાઈ પાંધી ભારતીય જનતા પાર્ટી 13384
વોર્ડ -7 દર્શન હરેશભાઈ પેંગ્યાતર ભારતીય જનતા પાર્ટી 13214
વોર્ડ -7 નેહલકુમાર ચીમનભાઈ શુક્લ ભારતીય જનતા પાર્ટી 14025
વોર્ડ -8 કિરણબેન મહેશભાઈ માકડીયા ભારતીય જનતા પાર્ટી 16744
વોર્ડ -8 રીટાબેન મનજીભાઈ સખીયા ભારતીય જનતા પાર્ટી 15546
વોર્ડ -8 પ્રવિણભાઈ ભીખુભાઈ સેગલીયા ભારતીય જનતા પાર્ટી 14357
વોર્ડ -8 મનીષભાઈ રસીકભાઈ ભટ્ટ ભારતીય જનતા પાર્ટી 14644
વોર્ડ -9 જાનકીબેન જીતુભાઈ કાટોળીયા ભારતીય જનતા પાર્ટી 18524
વોર્ડ -9 દક્ષાબેન ભરતભાઈ વસાણી ભારતીય જનતા પાર્ટી 18602
વોર્ડ -9 રાજેશભાઈ વાલજીભાઈ અઘેરા ભારતીય જનતા પાર્ટી 17830
વોર્ડ -9 જયસુખભાઈ મગનભાઈ કાથરોટીયા ભારતીય જનતા પાર્ટી 20081
વોર્ડ -10 જયોત્સનાબેન પ્રફુલભાઈ ટીલાળા ભારતીય જનતા પાર્ટી 15862
વોર્ડ -10 નીતા કમલેશ લાલ ભારતીય જનતા પાર્ટી 14427
વોર્ડ -10 ઘનશ્યામભાઈ મેરામભાઈ હેરભા ભારતીય જનતા પાર્ટી 14909
વોર્ડ -10 અશ્વિનભાઈ પરશોતમભાઈ ભોરણીયા ભારતીય જનતા પાર્ટી 16603
વોર્ડ -11 ભારતીબેન ફર્નાન્ડીઝ પાડલીયા ભારતીય જનતા પાર્ટી 23827
વોર્ડ -11 મિતલબેન ચેતનભાઈ લાઠિયા ભારતીય જનતા પાર્ટી 21374
વોર્ડ -11 રક્ષિત વસંતરાય કલોલા ભારતીય જનતા પાર્ટી 21039
વોર્ડ -11 મહેશભાઈ લવજીભાઈ પિપરીયા ભારતીય જનતા પાર્ટી 22951
વોર્ડ -12 કિરણબેન વસંતભાઈ હરસોડા ભારતીય જનતા પાર્ટી 17560
વોર્ડ -12 જયશ્રીબા દશરથસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી 15541
વોર્ડ -12 પ્રદિપ રામભાઈ ડવ ભારતીય જનતા પાર્ટી 17322
વોર્ડ -12 કિશનભાઈ જયસુખભાઈ ટીલવા ભારતીય જનતા પાર્ટી 16190
વોર્ડ -13 માધવી નિતિનભાઈ બદ્રકિયા ભારતીય જનતા પાર્ટી 11971
વોર્ડ -13 સોનલબેન જીતેન્દ્રભાઈ સેલારા ભારતીય જનતા પાર્ટી 11372
વોર્ડ -13 પંકજભાઈ ધીરજલાલ લુણાગરીયા ભારતીય જનતા પાર્ટી 12968
વોર્ડ -13 મોહિતસિંહ પૃથ્વીસિંહ જાડેજા ભારતીય જનતા પાર્ટી 11841
વોર્ડ -14 ચંદ્રાબેન માણસુરભાઈ વાળા ભારતીય જનતા પાર્ટી 15209
વોર્ડ -14 અરૂણાબેન જયેશભાઈ આડેસરા ભારતીય જનતા પાર્ટી 15933
વોર્ડ -14 કેતનભાઈ ડાયાભાઈ ઠ્ઠુમ્મર ભારતીય જનતા પાર્ટી 15750
વોર્ડ -14 હિરેન લાભુભાઈ ખીમાણીયા ભારતીય જનતા પાર્ટી 14026
વોર્ડ -15 મનિષાબેન પ્રવિણભાઈ રોજાસરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10902
વોર્ડ -15 સુધાબા રામદેવસિંહ વાઘેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 11909
વોર્ડ -15 મકબુલ હબીબભાઈ દાઉદાણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 11529
વોર્ડ -15 નીલેશભાઈ રામભાઈ હેરભા ભારતીય જનતા પાર્ટી 11017
વોર્ડ -16 દિપ્તીબેન હરેશભાઇ સોલંકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 11017
વોર્ડ -16 અર્જુનભાઇ પેથાભાઇ ચૌહાણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 9295
વોર્ડ -16 ઇબ્રાહિમભાઇ ઓસમાણભાઇ સોરા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10413
વોર્ડ -16 રસીલાબેન સુરેશભાઇ ગરૈયા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 10239
વોર્ડ -17 કિર્તીબા અનિરૂધ્ધસિંહ રાણા ભારતીય જનતા પાર્ટી 14348
વોર્ડ -17 રસીલાબેન હસમુખભાઇ વૈષ્ણવ ભારતીય જનતા પાર્ટી 12695
વોર્ડ -17 કૌશિકભાઇ રમણીકલાલ ટાંક ભારતીય જનતા પાર્ટી 13506
વોર્ડ -17 રીંકલભાઇ ખોડીદાસભાઇ મેઘાણી ભારતીય જનતા પાર્ટી 12399
વોર્ડ -18 દક્ષાબેન નટુભાઇ વાઘેલા ભારતીય જનતા પાર્ટી 15499
વોર્ડ -18 ભારતીબેન શૈલેષભાઇ પરસાણા ભારતીય જનતા પાર્ટી 14645
વોર્ડ -18 સંજયભાઇ રાજેશભાઇ સાગઠીયા ભારતીય જનતા પાર્ટી 13920
વોર્ડ -18 સંજયસિંહ ગુલાબસિંહ રાણા ભારતીય જનતા પાર્ટી 13920