Gujarat Municipal Elections 2025: ભાજપે ઉપલેટા, ધોરાજી, જસદણ, ભાયાવદર અને જેતપુર-નવાગઢ નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યા

નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ થશે. આવો ભાજપે જાહેર કરેલા ઉમેદવારો પર નજર કરીએ

By: Gujarati JagranEdited By:Gujarati JagranPublish Date: Sat, 01 Feb 2025 03:56 PM (IST)Updated: Sat, 01 Feb 2025 03:56 PM (IST)
gujarat-bjp-announces-candidates-for-upleta-municipality-dhoraji-municipalityjasdan-municipality-bhayavadar-municipality-jetpur-navagadh-nagarpalika-elections

Gujarat Municipal And Panchayat Elections 2025: સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીને લઈને ભાજપે રાજકોટ જિલ્લાની નગરપાલિકા પર થનારી ચૂંટણીમાં ઉમેદવારો જાહેર કર્યા છે. આ નગરપાલિકાઓમાં ઉપલેટ નગરપાલિકા (Upleta Nagarpalik), ધોરાજી નગરપાલિકા (Dhoraji Nagarpalik),જસદણ નગરપાલિકા (Jasdan Nagarpalik), ભાયાવદર નગરપાલિકા (Bhayavadar Nagarpalika) અને જેતપુર-નવાગઢ નગરપાલિકા (Jetpur Navagadh Nagarpalika) આવે છે. નગરપાલિકાની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાશે. મતગણતરી 18 ફેબ્રુઆરીના રોજ થશે. આવો ભાજપે જાહેર કરેલા ઉમેદવારો પર નજર કરીએ

naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image
naidunia_image