Rajkot Market Yard Bhav: શાકભાજીના ભાવમાં ભડકો: રાજકોટ માર્કેટમાં ડુંગળી અને બટાકાના ભાવ આસમાને, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

રાજકોટ માર્કેટિંગ યાર્ડના જણસીના 20 કિલોગ્રામના ભાવ વિશે જાણો. નવી જણસીની આવક અને તેના નિમ્ન અને ઉચ્ચ ભાવ વિશે તમામ માહિતી મેળવો.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Wed 31 Dec 2025 04:15 PM (IST)Updated: Wed 31 Dec 2025 04:15 PM (IST)
apmc-rajkot-market-yard-bhav-today-31-december-2025-aaj-na-bajar-bhav-665465

Rajkot Market Yard Bhav Today 31 December 2025 (રાજકોટ માર્કેટ યાર્ડ ના ભાવ): આજે આ અહેવાલમાં આપણે રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ વિશે વિગતવાર માહિતી મેળવશું. રાજકોટ એપીએમસી ગુજરાતના મહત્વપૂર્ણ કૃષિ બજારોમાંની એક છે, જ્યાં ખેડૂતો તેમના પાકનું વેચાણ કરે છે અને રોજબરોજના ભાવમાં ફેરફારો જોવા મળે છે. ખાસ કરીને મગફળી, જીરુ, ઘઉં, તલ અને કપાસ જેવા પાકોના ભાવ અહીં મહત્વના હોય છે. અહિ તમામ પ્રકારની શાકભાજી તેમજ વિવધ ફળોની પણ આવક થાય છે, જેના પણ ખેડૂતોને સારા એવા પ્રમાણમાં ભાવ જોવા મળે છે.

રાજકોટ માર્કેટયાર્ડમાં જણસી, શાકભાજી અને ફળોની આવક થાય છે

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બીજા પાકોની જેમ કપાસની પણ મોટા પ્રમાણમાં અવાક થાય છે. અને ત્યાંના કપાસના ભાવ જાણવા માટે ખેડૂત ભાઈઓ ખુબ જ આતુર હોય. કારણ કે, ગોંડલ માર્કેટમાં જે કપાસના ભાવ જોવ મળે છે તે ભાવ બીજા યાર્ડમાં જોવા નથી મળતા. વેચાણની વાત કરવામાં આવે તો, રાજકોટમાં મધ્યપ્રદેશ, તામિલનાડુ, હરિયાણા, રાજસ્થાન, કેરળ જેવા રાજ્યોમાંથી પણ કપાસ વેચવા માટે લોકો આવે છે. તેમજ ખરીદી પર નજર કરીએ તો દેશ- વિદેશના વ્યાપારીઓ પાક ની ખરીદી કરવા માટે આવે છે.

રાજકોટ માર્કેટ યાર્ડ મસાલા માટે આટલું જ પ્રખ્યાત છે, જેટલું કે ઊંઝા. અહીં જીરું, ધાણા, ધાણી, ચણા, કપાસ, મગફળી જેવા તમા પાકોનું ખુબ જ મોટા પ્રમાણ માં લે-વેચ થાય છે. અને દેશ વિદેશ થી વ્યાપારીઓ અહીં માલ ખરીદવા આવે છે. ધાણા, ધણી માટે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જોવા જઈએ તો ગોંડલ એવું માર્કેટ યાર્ડ છે કે, જ્યાં સૌથી સારો ભાવ જોવા મળતો હોય છે. અને ખેડૂતોને ત્યાં માલ વેચવો પણ પરવડતો હોય છે.

રાજકોટ માર્કેટ યાર્ડ જણસીના ભાવ

રાજકોટ માર્કેટ યાર્ડ શાકભાજીના ભાવ

અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.12951570
ઘઉં લોકવન500546
ઘઉં ટુકડા508601
જુવાર સફેદ791974
બાજરી350454
તુવેર8001340
ચણા પીળા9101052
ચણા સફેદ14301871
અડદ8001490
મગ10001970
વાલ દેશી6501131
ચોળી8401321
મઠ10501980
વટાણા6001650
કળથી425490
રાજમા3001300
મગફળી જાડી10401370
મગફળી જીણી10501450
તલી17002233
સુરજમુખી16001600
એરંડા10651265
અજમો13051305
સુવા12001200
સોયાબીન830940
સીંગફાડા9801500
કાળા તલ35005000
લસણ12501875
ધાણા14501970
મરચા સુકા21004000
ધાણી14001986
વરીયાળી12001840
જીરૂ38004150
રાય13251900
મેથી9001450
ઇસબગુલ14001700
કલોંજી40004690
રાયડો10411240
રજકાનું બી919910500
ગુવારનું બી10801180

શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ276553
પપૈયા79103
બટેટા82228
ડુંગળી સુકી85371
ટમેટા609817
સુરણ633829
કોથમરી206319
મુળા286437
રીંગણા107312
કોબીજ83216
ફલાવર242514
ભીંડો598796
ગુવાર7911013
ચોળાસીંગ411726
વાલોળ243421
ટીંડોળા427736
દુધી143223
કારેલા584817
સરગવો17532786
તુરીયા794956
પરવર8271039
કાકડી244517
ગાજર208366
વટાણા324548
તુવેરસીંગ498621
ગલકા217714
બીટ124236
મેથી109196
વાલ398616
ડુંગળી લીલી258426
આદુ10251207
ચણા લીલા116407
મરચા લીલા526748
હળદર લીલી423619
લસણ લીલું6161018